Abtak Media Google News

શ્રદ્ધા ડાંગર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેણે ફિલ્મ ‘મારા પાપા સુપરહીરો’ (પપ્પા તમને નહીં સમજાય) દ્વારા પોતાની ઓળખ બનાવી છે. જો કે સિનેમા સાથે જોડાયેલી અભિનેત્રીઓ તેમના બોલ્ડ લુક દ્વારા લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે, પરંતુ શ્રદ્ધા ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની જાતને સિમ્પલ સ્ટાઈલમાં બતાવીને એણીના ચાહકોનું દિલ જીતે છે. શ્રદ્ધા ડાંગર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તે પોતાની સુંદર ઝલક રજૂ કરે છે. હાલમાં જ તેણે પર્પલ વનપીસમાં તેની તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

Snapinsta.app 451422840 1641778279994326 5437630063918384494 n 1080 Snapinsta.app 451640428 8571828062845419 253030441744725012 n 1080 Snapinsta.app 451659682 852516162898234 7811408656625963939 n 1080 Snapinsta.app 451062652 862782515746148 6721264345243191779 n 1080 Snapinsta.app 451407939 351666454481671 8932275485775545638 n 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.