નેવી બ્લુ સાડીમાં શ્રદ્ધા આર્યા ભારતીય સુંદરી જેવી લાગે રહી છે. ટેલિવિઝન અભિનેત્રીએ આ ટ્રેડિશનલ લુક સાથે અદભૂત ચોકર અને મેચિંગ ઇયરિંગ્સની જોડી બનાવી જે તેના લુકમાં ચારચાંદ લગાવે છે. તેના લુક પર તમામ ફેન્સનું ધ્યાન ખેંચાયુ, શ્રદ્ધાએ મેટ લિપ્સ, પિંક બ્લશ અને વેવી હેર પસંદ કર્યા અને મેચિંગ ફ્લોરલ-એમ્બ્રોઇડરી બ્લાઉઝ સાથે વાદળી સાડી પહેરીને તેણીએ તેના પોશાકમાં વધુ ગ્લેમર ઉમેર્યું. એક ક્ષણ માટે તેણીના ફેન્શની નઝર પણ તેના પર અટકી હશે અને તેની નેવી બ્લુ સાડી પરની જટિલ ફ્લોરલ એમ્બ્રોઇડરી પર ધ્યાન આકર્ષિત થયું હશે.