આજકાલ દરેક યુઝરને પોતાના સ્માર્ટફોન સો ચોંટી રહેવાની આદત ઇ ગઈ છે. પરંતુ એક કંપનીના સીઇઓએ દિવસમાં ઓછામાં ઓછી ૩૦ મિનીટ સ્માર્ટફોન બંધ રાખવાની સલાહ આપી છે. જો કે તેમને દિવસમાં ૩૦ મિનીટ માટે ફોન બંધ રાખવાના ઘણાં ફાયદાઓ જણાવ્યા હતા. તેમનું કહેવું છે, સ્માર્ટફોન મેઈન્ટેનન્સી લઈને યુઝરની હેલ્ સુધી ઘણી જ અસર પાડે છે. તે સિવાય કેટલાક હેલ્ એક્સપર્ટનું પણ કહેવું છે કે, દિવસમાં ૩૦ મિનીટ પણ તમે ફોન બંધ રાખો છો તો તમારા શરીરને ઘણો બધો લાભ ાય છે.

બેટરીની લાઈફ વધશે

દિવસમાં ૩૦ મિનિટ સ્માર્ટફોનને બંધ રાખવાી બેટરીની લાઈફ વધે છે. એવું કરવાી બધી બેકગ્રાઉન્ડ એપ્સ એક વખત બંધ ઇ જાય છે. તેના લીધે સ્માર્ટફોનની બેટરી બચે છે.

મગજ શાંત રહેશે

મગજ ક્યારેય પણ મલ્ટીટાસ્ક ની તું પરંતુ તે કેટલાક કામો વચ્ચે સ્વિચ કરે છે. તેવામાં સ્માર્ટફોન કેટલાક સમય માટે બંધ કરવાી મગજને શંતિ મળે છે.

ઓવરહિટીંગ નહીં થાય

તમારા મોબાઈલ ફોનમાં જો ઓવરહિટીંગની સમસ્યા છે તો તેના ઘણા કારણ હોઈ શકે છે. તેવામાં હેન્ડસેટ જો વધારે ગરમ ઈ જાય છે તો કેટલાક સમય સુધી તેને બંધ કરી દેવો એક સારો ઉપાય છે.

કોન્સન્ટ્રેશન વધે

એક રિસર્ચ મુજબ ૬૧ ટકા સ્માર્ટફોન યૂઝર્સ નોટિફિકેશન જોયા વગર રહી ની શકતા. જો કે એની પાછળ એ કારણ છે કે, તમારા બીજા કોઈ કામ માટે કોન્સન્ટ્રેશન ની ઇ શકતું.

સ્માર્ટફોન સારી રીતે વર્ક કરશે

જો તમારો સ્માર્ટફોન વારંવાર હેક ઇ જાય છે અને તમારા ફોનની સ્પીડ ધીમી ઇ જાય છે તો સ્માર્ટફોન સારી રીતે કામ નહી કરે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.