ઓફ-શોલ્ડર પેટર્ન એટલે જે નેકલાઇન શોલ્ડર પર આવતી ની, એટલે કે જેમાં આખા શોલ્ડર દેખાય છે. ઓફ-શોલ્ડરમાં ઘણી પેટર્ન આવે છે; જેમ કે ફુલ ઓફ-શોલ્ડર, વિ ઇલેસ્ટિક અને ઓફ-શોલ્ડર સો વેરિએશન ઓફ સ્લીવ્ઝ. જેમના શોલ્ડર ોડા ભરેલા હોય તેમના પર આ પેટર્ન સારી લાગી શકે. આ પેટર્ન કોઈ ખાસ પ્રસંગમાં પહેરી હોય તો એની ગુણવત્તા જળવાઈ રહે છે. ઓફ-શોલ્ડર પેટર્નમાં વેસ્ટર્ન ટોપ્સ, બ્લાઉઝ અને વન-પીસ સારાં લાગી શકે.

વેસ્ટર્ન ટોપ્સ

આવાં ટોપ્સ ખાસ કરીને ફ્લોઈ ફેબ્રિકમાં બનાવવામાં આવે છે અને આવાં ટોપ્સમાં નેકમાં ઇલેસ્ટિક નાખવામાં આવે છે. જો તમે કેઝ્યુઅલી પહેરવા માગતા હો તો જેમ ટોપની પેટર્ન છે તેમ જ પહેરવું. પરંતુ જો તમારે કોઈ ફોર્મલ ડિનર માટે જવું હોય તો એ ઇલેસ્ટિક વડે તમે ટોપની નેકલાઇન તમારા શોલ્ડરની નીચે કરી શકો. આમાં શોર્ટ સ્લીવ્ઝ, અને ફુલ સ્લીવ્ઝ આવે છે. તમારા ફંક્શનને અનુરૂપ તમે સ્લીવ્ઝની પસંદગી કરી શકો. આવા ટોપ સો ડેનિમ તો સારાં લાગે જ છે, પરંતુ સ્કિન-ફિટેડ ટ્રાઉઝર પ્રોપર ફોર્મલ લુક આપશે. ઓફ-શોલ્ડર સો તમે વાળ ખુલ્લા રાખી શકો અવા હાઈ પોની કે બન વાળી શકાય. આવો આઉટલુક પર્ફેકટ મેકઅપ વગર અધૂરો લાગે.

બ્લાઉઝ

સાડી સો ઓફ-શોલ્ડર બ્લાઉઝ પહેરવા માટે તમારી પર્સનાલિટી જાજરમાન હોવી જરૂરી છે. ઓફ-શોલ્ડર બ્લાઉઝ હંમેશાં સાડીના કલર કરતાં કોન્ટ્રાસ્ટ કલરનું હોવું જોઈએ, તો એનો ગેટઅપ વધારે સારો આવશે. બ્લાઉઝના ફેબ્રિક માટે ોડા જાડા મટીરિયલની પસંદગી કરવી જેી એ શરીર પર બરાબર બેસે. ઓફ-શોલ્ડર બ્લાઉઝ સો ફ્લોઈ ફેબ્રિકની સાડી વધારે સારી લાગશે.

ડ્રેસ

ઓફ-શોલ્ડર ડ્રેસ ખાસ કરીને તમે સેલિબ્રિટીને એવોર્ડ-ફંક્શનમાં પહેરતા જોયા હશે. આવા ડ્રેસ મોટે ભાગે ફ્લોર લેન્ગ્ના હોય છે અવા તો અને અબોવ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.