મહાકાલેશ્વર પર પંચામૃત (દૂધ, દહીં, શાકર, મધ, ઘી)થી અભિષેક થવો જોઈએ કે નહીં, કે તેનું કેટલું પ્રમાણ હોવું જોઈએ તે અંગેનો નિર્ણય સુપ્રીમ કોર્ટ કરશે. અભિષેકના કારણે શિવલિંગનો આકાર નાનો (ખવાણ) થવાના કારણે કરવામાં આવેલી અરજી પર કોર્ટના આદેશથી બનેલી એક્સપર્ટ કમિટીએ જ્યોતિર્લિગની તપાસ કરી ચુકી છે. કમિટીએ પંચામૃતનું પ્રમાણ નક્કી કરવાની ભલામણ કરી છે. આ રિપોર્ટ પર કોર્ટમાં આજે સુનાવણી થશે.
Trending
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો
- આ રીતે ઝટપટ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
- આ તફાવત હોય છે Real અને Fake મિત્રમાં
- Surendranagar : કઠડા નજીક બુટલેગરની કાર ઝડપવા જતા જાંબાઝ PSIનું અવસાન