વળી અઢળક પ્રશ્નો પણ તેમને પજવતા હોય છે અને છૂપો ડર પણ હોય છે, જેને કારણે એ લોકો પેઇન સહન કરે છે અને ઑપરેશન ટાળતા જાય છે. શું એ યોગ્ય છે? જાણીએ આ પ્રશ્નોના જવાબો
બોરીવલીમાં રહેતાં ૬૦ વર્ષનાં કૈલાસબહેનને ઘણા લાંબા સમયી ઘૂંટણનો પ્રોબ્લેમ હતો. ૪૦ વર્ષની ઉંમરી તેમનું વજન ઘણું વધતું જતું હતું, પરંતુ પરિવારની જવાબદારી અને નોકરીના ચક્કરમાં તેમને સમય જ નહોતો કે તે પોતાના પર ધ્યાન આપે. ધીમે-ધીમે વજન એટલું વધી ગયું કે કાબૂની બહાર જ જતું રહ્યું. પછી ઘણા નાના-મોટા ફાવે એવા પ્રયાસો કર્યા, પરંતુ વજન ખાસ ઊતર્યું નહી. આમને આમ ૫૦ પછી ધીમે-ધીમે ઘૂંટણની તકલીફ શરૂ ઈ. પહેલાં દાદરા ચડવામાં દુખાવો તો. ધીમે-ધીમે દુખાવો એટલો વધ્યો કે ચાલે કે નહીં ચાલે એ રહેતો જ. આ્રાર્ઇટિસ ઉંમરને લીધે આવી જ ગયું હતું અને તેમનું વધેલું વજન એ સમસ્યાને વધુ ગંભીર બનાવતું હતું. ધીમે-ધીમે તેમની મૂવમેન્ટ અફેક્ટ વા લાગી. બહાર જાય ત્યારે નોર્મલ ચાલવામાં પણ તકલીફ પડવા લાગી. ક્યારેક ોડું પણ વધુ ચલાઈ જાય તો એટલો દુખાવો તો કે સહન જ ન ાય. ડોક્ટરે તેમને કહ્યું કે કરી નાખો, પરંતુ સર્જરી માટે તેમનું મન માનતું નહોતું. આમને આમ પેઇનમાં તેમણે બીજાં પાંચ વર્ષ કાઢી નાખ્યાં. દવાઓએ પણ કામ કરવાનું બંધ કરી દીધું.
કૈલાસબહેનને લાગતું હતું કે સર્જરી પછી એવું ન બને કે હું સાવ પારીવશ ઈ જાઉં. આ બીકે તે પેઇન સહન કર્યે રાખતાં. મૂવમેન્ટ ઘટી જવાને લીધે તેમનું બહાર જવાનું પણ બંધ ઈ ગયું. તે ટીચર હતાં એટલે સતત ઊભાં-ઊભાં ભણાવી શકતાં નહીં માટે ૫૬ વર્ષની ઉંમરે રિટાયર વું પડ્યું અને નોકરી છોડી દીધી. તેમને હતું કે આરામ કરીશ તો ઠીક શે પણ એમ ન યું અને અંતે ૬૨ વર્ષની ઉંમરે તેમણે સર્જરી કરાવવી જ પડી. સર્જરીને કારણે પેઇન સાવ જતું રહ્યું, પરંતુ ડોક્ટરોનું કહેવું એ હતું કે જો તેમણે પાંચ વર્ષ પહેલાં જ સર્જરી કરાવી લીધી હોત તો આટલું સહન પણ ન કરવું પડ્યું હોત અને સર્જરીનું રિઝલ્ટ પણ જે છે એનાી ઘણું સારું મળ્યું હોત.
ખાસ કરીને ીઓનો સ્વભાવ સહન કર્યે રાખવાનો હોય છે એ સ્વભાવ તેમને ઘણી જગ્યાએ નડે છે. માણસનો સ્વભાવ છે કે જો પ્રોબ્લેમ એમનેમ મટે તો એ કંઈ જ ન કરે, જો એક્સરસાઇઝી પતતું હોય તો એ દવા ન લે, જો દવાી પતતું હોય તો એ સર્જરી તો ન જ કરાવે. એટલે કે જ્યાં સુધી ખૂબ જ ખરાબ પરિસ્િિત ન આવે ત્યાં સુધી તે આગળ સર્જરી તરફ ન વધે. એ ઘણે અંશે સાચી રીત છે, પરંતુ દરેક પ્રોબ્લેમમાં એ વાત સાચી ની ઠરતી. સર્જરી એક મોટી સર્જરી છે, પરંતુ આજકાલ ઍડ્વાન્સ ટેક્નોલોજી સો એ ઘણી જ સામાન્ય બનતી જાય છે. આ સર્જરી વિશે દરદીઓમાં ઘણી આશંકાઓ અને પ્રશ્નો હોય છે અને એને કારણે આ સર્જરીી એક છૂપો ડર દરદીના મનમાં ભરાઈ જાય છે, જેને કારણે બિનજરૂરી સર્જરી લંબાય છે અને દરદીએ વેઠવું પડે છે. આજે જાણીએ આ સર્જરી વિશે વિસ્તારી.
કોને જરૂર?
કોઈ પણ પ્રકારના આ્રાર્ઇટિસ જેને આપણે સાદી ભાષામાં સંધિવા કહીએ છીએ એ રોગમાં જ્યારે ઘૂંટણ પર અસર ાય અને એ અસર ઘણી પ્રબળ હોય ત્યારે ડોક્ટર દરદીને સજેશન આપે છે કે તેણે આ સર્જરી કરવી જોઈએ. નિષ્ણાતોના મતે ટોટલ સર્જરી એ એન્ડ સ્ટેજના ઘૂંટણને અસર કરતા આ્રાર્ઇટિસ માટે બેસ્ટ ગણાતો ઇલાજ છે. દરેક ઘૂંટણના આ્રાર્ઇટિસ ધરાવતા દરદીએ પોતાના જીવનકાળ દરમ્યાન આ સર્જરી વિશે વિચારવું જ પડે છે, કારણ કે આ એક પ્રોગ્રેસિવ રોગ છે. આ અસર કેટલી અને કેવી હોય એ વિશે સમજાવતાં હોસ્પિટલ-ગોરેગામના ર્ઑોપેડિક સજયર્ન ડોકટર કહે છે, જ્યારે દરદી ૧૦ મિનિટી વધારે ચાલી ન શકે, જો ચાલે તો ઘૂંટણનો દુખાવો શરૂ ઈ જાય, દાદરા ઊતર-ચડ ન ઈ શકે, નીચે બેસવામાં ખૂબ તકલીફ તી હોય તો અમે દરદીને સલાહ આપીએ છીએ કે એ સર્જરી કરાવી લે. વળી અમે ઉંમરને પણ ખાસ ધ્યાનમાં રાખીએ છીએ. મોટા ભાગે પંચાવન વર્ષની ઉંમર પછી જ અમે સર્જરી રેકમન્ડ કરીએ છીએ, એના પહેલાં નહીં.
ક્યારે પડે જરૂર?
ઘૂંટણનો જે સાંધો છે જ્યાં બે હાડકાં એકબીજાને અડે છે એ કાર્ટિલેજ વડે ઢંકાયેલા હોય છે. આ કાર્ટિલેજ કારના ટાયરમાં રબ્બર જે કામ કરે એ રીતે કામ કરે છે. કાર્ટિલેજ બે હાડકાં જે એકબીજા સો ઘસાય અને જે ઘર્ષણ ઊભું ાય એ ઘર્ષણને ઘટાડે છે અને શોક જે ઉત્પન્ન ાય એને શોષી લે છે. આ રચના અને સર્જરીની જરૂર સમજાવતાં ર્ફોટિસ હોસ્પિટલ-મુલુંડના ની અને હિપ સજ્ર્યન ડોકટર કહે છે, આ્રાર્ઇટિસના દરદીઓમાં આ કાર્ટિલેજ ઘસાતી જાય છે. એક સમય એવો આવે છે કે એ એકદમ પાતળી ઈ જાય છે અને સાવ જતી રહે છે જે એક્સ-રેમાં જોઈ શકાય છે. જ્યારે એ ઘસાઈ જાય ત્યારે ત્યાં સોજો આવવા લાગે છે, જેને કારણે પેઇન ાય છે અને હલન-ચલન પર અસર ાય છે. જો આમ જ ચાલે તો સાંધા ડેમેજ ઈ શકે છે. આમ જ્યારે દરદીની હાલત ત્યાં સુધી પહોંચી જાય કે કાર્ટિલેજ સાવ ઘસાઈ જાય ત્યારે આ સર્જરીની જરૂર પડે છે.
સર્જરી
કોઈ પણ પ્રકારની દવાઓ અને ફિઝિયોેરપીમાં કાર્ટિલેજ બનાવી શકતી ની કે એનું ઘર્ષણ અટકાવી શકતી ની. દવાઓ અને એક્સરસાઇઝ સોજો ઘટાડવા અને ખાસ તો રોગના પ્રારંભિક સ્ટેજમાં ઉપયોગી થાય છે, પરંતુ જ્યારે રોગ આગળ વધી જાય અને છેલ્લા સ્ટેજ પર પહોંચે ત્યારે એક જ ઉપાય છે વ્યક્તિ પાસે જેનાી એ ઠીક ઈ શકે અને એ છે સર્જરી. આ સર્જરીને એકદમ સરળ ભાષામાં સમજાવતાં ડોકટર કહે છે, ટોટલ સર્જરીનો ર્અ એવો ની કે એમાં આખો ઘૂંટણ જ બદલી નાખે. એનો સરળ ર્અ એ થાય છે કે ખરાબ ઈ ગયેલી કે સંપૂર્ણ ગયેલી સાંધાની સપાટીની જગ્યાએ કાર્ટિલેજને સિન્ેટિક મટીરિયલ ફિટ કરવામાં આવે છે જેી ઘૂંટણ ઉપયોગમાં લઈએ ત્યારે દુખાવો ન થાય.
મૂળભૂત પ્રશ્નો
સર્જરી કરાવ્યા પહેલાં દરદીને અમુક પ્રકારના પ્રશ્નો હોય છે અને કેટલીક ધારણાઓ પણ હોય છે. આવી કેટલીક કોમન ધારણાઓ કેટલી હદે સાચી છે એ જાણીએ ડો. સચિન ભટ પાસેી.
પ્રશ્ન :આ સર્જરી પછી હું પારીવશ ઈ જઈશ?
જવાબ : બિલકુલ નહીં. ઊલટું સર્જરી પછી એ જ દિવસે પણ દરદી ચાલવાની શરૂઆત કરી દઈ શકે છે. ૨-૩ દિવસ વોકરની મદદી ચાલે પછી એ એમનેમ નોર્મલ ચાલી શકે છે.
પ્રશ્ન :આ સર્જરીને લીધે કોઈ પ્રકારની અપંગતા તો નહીં આવી જાય?
જવાબ : ના, ઊલટું તમે તમારા દુખાવાને લીધે જે હલનચલન નહોતા કરી શકતા એ હવે સરળતાી કરી શકશો એટલે તમે વધુ બહાર જઈ શકશો અને લોકોને મળી શકશો.
પ્રશ્ન :તો શું આ સર્જરી પછી હું એકદમ પહેલાંની જેમ શકું?
જવાબ : બિલકુલ, પરંતુ એ માટે જરૂરી છે કે તમારી રિકવરી બેસ્ટ આવે. સર્જરી પછી સારી રિકવરી માટે જરૂરી કસરતો કરવી જ. ફિઝિયોેરપીની મદદી સંપૂર્ણ રિકવરી આવી જાય પછી જો ઓબેસિટી હોય તો એને પહેલાં દૂર કરવાની કોશિશ કરવી.
પ્રશ્ન :સર્જરી પછી મૂવમેન્ટ ઘટાડવી કે વધારવી?
જવાબ : આ્રાર્ઇટિસમાં મૂવમેન્ટ વધારો એટલો પ્રોબ્લેમ ાય, પરંતુ પછી મૂવમેન્ટ ઘટાડો તો સ્નાયુ જકડાઈ જાય માટે સર્જરી પછી એક ઍક્ટિવ લાઇફ જીવવી વધુ યોગ્ય છે.
પ્રશ્ન :સર્જરી થીડા સમય પછી કરાવીએ તો?
જવાબ : ઘૂંટણના આ્રાર્ઇટિસમાં છેલે સર્જરી જ એકમાત્ર ઉપાય છે. જ્યારે પરિસ્િિત એકદમ ખરાબ ઈ જાય ત્યારે ઑપરેશન કરાવવા કરતાં ડોક્ટર સજેસ્ટ કરે ત્યારે ઑપરેશન કરાવવું, કારણ કે જ્યારે એકદમ ખરાબ હાલત હોય ત્યારે ઑપરેશન પછીની રિકવરી પણ ઓછી જ રહે છે. ઑપરેશન ક્યારે કરાવવું જોઈએ એનો નિર્ણય ડોક્ટર લે એ વધુ યોગ્ય છે.