જામનગર દ્વારકા જીલ્લાના સાંસદ પૂનમબેન માડમની ૨૧ વર્ષીયપુત્રી શિવાનીબેનનું આકસ્મિત મોત નિપજવાથી ખંભાળીયામાં ઘેરાશોકની લાગણી ફેલાઈ છે. ગઈકાલે રવિવારે બારેક વાગ્યે આ દુ:ખદ સમાચાર મળતા જ તેમના સ્થાનિક કાર્યાલયો બંધકરવામાં આવતા જ આ ઘટના વેગવંતી બની હતી.
ખાસ કરી ભાજપ પરીવાર, આહિર સમાજ અનેમાડમ પરીવાર તથા તેમના શુભચિંતકોમાં પૂનમબેન ઉપર એકાએક આવી પડેલ આ વ્રજઘાતમાંતેઓની કરૂણા પ્રત્યે સહુ કોઈ ગમગીન બની જતું હતું.
હસી ખુશી ભર્યા આ પરિવારમાં કુદરતેએકાદ માસ પૂર્વે પ્રગટાવી હતી જેને પૂર્વપ્ત કરવાની લાખ કોશિષ કારગત ન નિવડતાવિધાતાની રહસ્યમય કિતાબમાં ચિં.શિવાનીની અલવિદાનું આલેખન એકાએક જબરજસ્ત આંચકાપબહાર આવ્યું અને સાંસદ માડમના આશા અરમાન સ્વપ્નાની જયોત દિકરી શિવાનીની જયોત બુઝાઈજતા ખંભાળીયા પંથકમાં નાના મોટા તમામ વર્ગમાં ભારે ગમગીની છવાઈ છે.
અહીંના તમામલોકો પૂનમબેનને જગત નિયન્તા પરમા અનેરી હિમ્મતની બક્ષીસ આપે તેવી પ્રાર્થના કરીરહ્યા છે.