જસદણ વિંછીયા પંથકના શિવાલયોમાં આખરી ઓપ અપાઈ ચૂકયો છે. કાલે ગૂવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ હોય ત્યારે જસદણ વિંછીયા, આટકોટ, ઘેલા સોમનાથ, બિલેશ્ર્વર, અનેક શીવાલયો અનેક વિધ ધાર્મિક કાર્યક્રમોથી ધમધમી ઉઠશે. શિવજીને રીઝવવા હજારોની સંખ્યામાં ભાવિકો પૂજા કરશે પવિત્ર શ્રાવણ માસ અંગે પત્રકારો હુસામુદીન કપાસી હિતેશ ગોસાઈ એ જસદણ વિંછીયા પંથકના પ્રજાજનોને શુભેચ્છા પાઠવેલ છે. ત્યારે શ્રાવણ માસને વધાવવા માટે શીવભતોમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે.
Trending
- કર્મ આધારિત ફિલ્મ: “કાશી રાઘવ” 3 જાન્યુઆરીએ સિનેમા ઘરોમાં રિલીઝ થશે
- Lookback 2024: 2024ના ટોપ 5 મીડ રેન્જ ફોન…
- 71 ગુનામાં કબ્જે લેવાયેલા રૂ.83 લાખના માદક પદાર્થોનો નાશ કરતી પોલીસ
- મકરસંક્રાંતિને ગણતરીના દિવસો બાકી: પતંગ-દોરાનું બજાર ગરમ
- ‘ચા સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી’ અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો હર્બલ ટી વિશે શું કહ્યું
- ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ બંધાઈ લગ્નના તાંતણે, જુઓ પહેલી તસ્વીર
- Honda એ નવા અપડેટ સાથે લોન્ચ કરી ન્યુ Honda SP125, જાણો કિંમત અને ફીચર્સ…
- Sachet-Paramparaના ઘરે ગુંજી કિલકારી, કપલએ શેર કરી બાળકની ઝલક