શીતળા સાતમના મેળાનું અનેરું મહાત્મ્ય હોય છે. બેડીપરા પાસે દર વર્ષે આ શીતળા સાતમનો મેળો ભરાય છે. આ મેળાની વિશેષતા એ છે કે તેમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા વિશેષ હોય છે. મહિલાઓ શીતળા માના મંદિરે દર્શન કરીને પછી મેળામાં મ્હાલે છે. આજે શીતળા મા ના મંદિરે ભાવિક બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. આને કહેવાય ડબલ લાભ ભકિતની ભકિત અને મેળાનો મેળો, જય શીતળા માં.
Trending
- Tasty and favourite: ઉત્તર ભારતની સૌથી લોકપ્રિય વાનગીઓ
- પ્રેમમાં દગો અને વેરની વસુલાતની જબરદસ્ત સ્ટોરી સાથે એક્શનથી ભરપૂર ફિલ્મ “વિક્ટર 303”
- ભારતના સૌથી ખતરનાક રસ્તાઓ જ્યાં જવા માટે કલેજું જોઈએ!!!
- સી.એ. ફાઈનલના પરિણામમાં યશ ભાલાળાએ રાજકોટનું નામ દેશભરમાં રોશન કર્યું
- ગુજરાત : નાગરિકો હવે સીધી મુખ્યમંત્રીને ફરિયાદ કરી શકશે, આ સુવિધા શરૂ થઈ
- ટ્રાફીક ઝુંબેશનાં પગલે અકસ્માતમાં 12.71%નો નોંધપાત્ર ઘટાડો
- વાપી: છીરી ગામમાં 7 વર્ષીય બાળક સાથે દુ*ષ્કર્મ અને હ*ત્યાના આરોપીની ધરપકડ
- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સિવિલ હોસ્પિટલની મુલાકાતે : રીવ્યુ બેઠક