ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ ૨૦૨૦માં લેવાયેલ સામાન્ય પ્રવાહ (કોમર્સ)નું પરિણામ ઉત્કૃષ્ટ દેખાવ સાથે ઝળહળતું પ્રાપ્ત કરેલ છે. બોર્ડનું પરિણામ ૭૬.૨૯% આવેલ છે જ્યારે શાળાનું પરિણામ ૯૪% આવેલ છે. જેમાં શાળામાં સમગ્ર ગુજરાત બોર્ડમાં પાંચમાં ક્રમે લુણાગરીયા કૃપાલી ૯૯.૯૫ પીઆર સાથે ઉતિર્ણ થઈ છે. તેમજ ચાવડા હેમાક્ષી સમગ્ર ગુજરાત બોર્ડમાં નવમાં ક્રમે ૯૯.૯૧ પીઆર સાથે ઉતિર્ણ થઈ છે. તો આ તકે શાળાના ચેરમેન સુમંતભાઈ પટેલ મે.ટ્રસ્ટી ભવ્યદિપસિંહ જેઠવા, ટ્રસ્ટી દિલીપભાઈ પાઠક અને ટ્રસ્ટી વલ્લભભાઈ ચોવટીયા તેમજ સમગ્ર શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને આ શ્રેષ્ઠ પરિણામ બદલ શુભેચ્છાઓ પાઠવેલ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા