સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તાજેતરમાં જ શિલ્પાએ તેની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફોટામાં શિલ્પા શેટ્ટીનો સ્વેગ જોવા જેવો છે. શિલ્પાનું ગ્લેમરસ લુકમાં કરેલું ફોટોશૂટ હાલમાં ખુબજ ચર્ચામાં છે. તેણીએ ફોટો શૂટ માટે ગોલ્ડન સિલ્ક સાડી પેહરી હતી જેની સાથે તેણીએ સાડીને મેચિંગ સુંદર જ્વેલરી પહેરી છે જે તેના લુકમાં પર ચારચાંદ લગાવે છે.