રોહિત શેટ્ટીની પ્રથમ ઓટીટી સિરીઝ, ઈન્ડિયન પોલીસ ફોર્સનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું હતું. એમેઝોન પ્રાઇમ ઓરિજિનલ શોની ટ્રેલર લોન્ચ ઇવેન્ટ મુંબઈમાં યોજાઈ હતી, જેમાં એશા તલવાર, શ્વેતા તિવારી અને નિકિતિન ધીર સાથે મુખ્ય કલાકારો સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને વિવેક ઓબેરોય હાજર રહ્યા હતા. આ ઇવેન્ટમાં શિલ્પાએ બ્લેક પેન્ટ પેર પેહરી છે જેમાં તે ખુબ ચાર્મિંગ લાગી રહી છે.