હાલમાં મુંબઈના ત્રણ સંશોધકોએ સાબિત કર્યું કે દાંતના ચોકઠાનું ફિટિંગ બરાબર ન હોય તો એ ઓરલ કેન્સરનું કારણ બની શકે છે. આ સિવાય પણ બીજાં ઘણાં કારણો છે જેને લીધે ઓરલ કેન્સરનું રિસ્ક વધે છે. અમુક જ કેન્સર છે જેના વા પાછળનાં કારણો આપણે જાણીએ છીએ. એને લીધે એ કેન્સરી બચવાની શક્યતા પણ આપણી પાસે છે. મોઢાનું કેન્સર એમાંનું એક છે. ભારતમાં દર કલાકે ૧૪ લોકો આ કેન્સરી મૃત્યુ પામે છે ત્યારે જાણીએ એના વાનાં કારણો વિશે વિસ્તારમાં

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં કેન્સરના કેસ ઘણી વધુ ઝડપે વધી રહ્યા છે. ખાસ કરીને બધાં કેન્સરમાં ભારતમાં સૌથી વધુ માત્રામાં જોવા મળતું કેન્સર એટલે મોઢાનું કેન્સર. એક સરકારી આંકડા મુજબ કેન્સરના દસ દરદીઓમાંી ચાર દરદીઓ ઓરલ કેન્સરના હોય છે. દર વર્ષે ૧,૩૦,૦૦૦ લોકો ઓરલ કેન્સરનો ભોગ બને છે. એમાંથી દર કલાકે ૧૪ લોકો મૃત્યુ પામે છે. એમાં પણ જે લોકો ઓરલ કેન્સરનો ભોગ બને છે તેઓ મોટા ભાગે ત્રીસી પચાસ વર્ષની ઉંમરના હોય છે. એમાં સૌી વધુ લોકોને જીભનું કેન્સર ાય છે; એટલું જ નહીં, ૬૦ થી ૮૦ ટકા લોકો ઍડ્વાન્સ સ્ટેજના કેન્સર સો જ ડોક્ટર પાસે જાય છે.

તમાકુ

ભારતમાં દુનિયાના ૪૦ ટકા સ્મોકર્સ વસે છે. આમ તમાકુના ઉત્પાદનમાં જ નહીં, એની ખપતમાં પણ આપણે દુનિયામાં અગ્રેસર છીએ અને એનું જ કારણ છે કે આપણે ત્યાં ઓરલ કેન્સરના કેસ સૌી વધુ પ્રમાણમાં જોવા મળે છે. એ વિશે વાત કરતાં વોકહાર્ટ હોસ્પિટલ-મુંબઈ સેન્ટ્રલના ઑન્કોલોજિસ્ટ ડોકટર કહે છે, કોઈ પણ પ્રકારનું તમાકુ જેમાં ચાવીને ખાવાનું તમાકુ કે ફોર્મમાં લેવાતું તમાકુ ઓરલ કેન્સર માટે જવાબદાર ગણી શકાય છે. ખાસ કરીને એમાં પણ ચાવીને ખવાતા તમાકુનો વપરાશ ભારતમાં સૌી વધુ છે. એને કારણે જીભનું, ગલોફાનું, અન્નનળી કે શ્વાસનળીનું કેન્સર જેવાં અલગ-અલગ કેન્સર ઈ શકે છે. કોઈ પણ તમાકુનું સેવન કરતી વ્યક્તિને આ કેન્સર વાનું રિસ્ક ઘણું વધારે રહે છે. એનાી બચવા તમાકુનો સંપૂર્ણ ત્યાગ જરૂરી છે. ઓરલ કેન્સરી બચવાનો એ સરળ ઉપાય છે.

રિસર્ચ

હાલમાં મુંબઈના તાતા મેમોરિયલ સેન્ટરના ત્રણ સંશોધકોએ સાબિત કર્યું કે મોઢામાં દાંત પડી જાય ત્યારે એની જગ્યાએ પહેરવામાં આવતાં ચોકઠું જો વ્યવસ્તિ ફિટિંગનું ન હોય તો એના દ્વારા તા લાંબા ગાળાના ઇરિટેશનને કારણે વ્યક્તિને મોઢાનું કેન્સર ઈ શકે છે. મોઢામાં જે પણ પિંક રંગનું એક પડ કે આવરણ દેખાય છે એને મ્યુકોસલ કહે છે. આ મ્યુકોસલ ફક્ત મોઢામાં જ નહીં, શરીરના અલગ-અલગ ભાગમાં રહેલું હોય છે. આ રિસર્ચ અનુસાર જ્યારે દાંતનું ચોકઠું વ્યવસ્તિ ફિટિંગનું ન હોય ત્યારે એ સતત મ્યુકોસલ જોડે ઘસાય છે અને આ મ્યુકોસલતૂટી જાય છે. મ્યુકોસલ એક પ્રકારનું રક્ષણાત્મક કવચ છે જે તૂટી જાય તો કોષો પર અસર ાય છે અને એ અસરને કારણે કેન્સર વાની શક્યતા રહે છે. આ પ્રકારનું કેન્સર મોટા ભાગે જીભનું કેન્સર બનીને સામે આવે છે. જોકે કેટલો સમય આ પ્રકારના ચોકઠાનો પ્રયોગ કરવાી કેન્સર ઈ શકે છે એ બાબતે આ રિસર્ચ કંઈ કહી શક્યું ની. જો આ પ્રકારના કેન્સરનું જલદી નિદાન કરવામાં આવ્યું તો દરદીનાં આગળ પાંચ વર્ષ જીવવાની શક્યતા પંચાવની ૬૦ ટકા જેવી હોય છે. બાકી જો નિદાન મોડું ાય તો આ શક્યતા ત્રીસી ૪૦ ટકા જેટલી ઘટી જાય છે. આખી દુનિયામાંી બાવીસ જેટલા સ્ટડીઝ જે મ્યુકોસલ ટ્રોમા અને કેન્સર વચ્ચેની લિંક ધરાવતા હતા એમનો અભ્યાસ કરીને આ પરિણામ તારવવામાં આવ્યું હતું. આ રિસર્ચ દ્વારા સંશોધકો કહેવા માગતા હતા કે ભારતમાં એક્સપર્ટ ડેન્ટિસ્ટ પાસે જ લોકો ચોકઠું બનાવે છે એવું ની. ખાસ કરીને ગામડાંમાં જ્યાં હેલ્ની સુવિધાઓ ઘણી ઓછી છે ત્યાં આ પ્રકારનું રિસ્ક વધુ રહે છે. આ બાબતે જરૂરી પગલાં લેવામાં આવે એ અનિવાર્ય છે, કારણ કે ચોકઠા જેવી બાબતને લીધે કોઈ વ્યક્તિ કેન્સરનો ભોગ બને એ કેટલીહદે યોગ્ય છે એ પ્રશ્ન આ રિસર્ચે લોકો સમક્ષ મૂક્યો હતો.

બીજાં કારણો

૮૦ ટકા ઓરલ કેન્સર પાછળ તમાકુ, સોપારી, સ્મોકિંગ અને કેટલીક હદે આલ્કોહોલનું સેવન પણ જવાબદાર છે. જોકે ઓરલ કેન્સરના દરદીઓમાં દસ ટકા દરદીઓ એવા પણ હોય છે જેમને આ પ્રકારનું કોઈ પણ વ્યસન હોતું ની. છતાં તેઓ આ કેન્સરનો ભોગ બને છે. ઓરલ કેન્સર માટે જવાબદાર આ બીજાં કારણો કયાં છે એ જણાવતાં ડો. મેઘલ સંઘવી કહે છે, ઓરલ કેન્સર મ્યુકોસલ ટ્રોમાને કારણે થાય એ સાબિત યેલું સત્ય છે. આ ટ્રોમા અત્યંત તીખા કે સ્પાઇસી ખોરાકને લીધે પણ ઈ શકે છે. ઘણા લોકોના દાંત ખૂબ જ અણીવાળા હોય અને એ સતત મ્યુકોસલ જોડે ઘસાયા કરતા હોય તો પણ ટ્રોમા આવી શકે છે. આ સિવાય ઇંઙટ વાઇરસ જે સર્વાઇકલ કેન્સર માટે જવાબદાર છે એ HPVવાઇરસને કારણે મોઢાનું કેન્સર ઇ શકે છે. HPVવાઇરસ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ પ્રોબ્લેમ છે. આજકાલ એને કારણે HPVની વેક્સિન ઓરલ કેન્સર માટે પણ આપવામાં આવે એવી રેકમેન્ડેશન બહાર આવી રહ્યા છે.

વહેલું નિદાન

ઓરલ કેન્સર એક એ પ્રકારનું કેન્સર છે જેનું વહેલું નિદાન શક્ય છે. એનું કારણ એ છે કે મોઢું એ શરીરનો બહારનો ભાગ છે. આ ભાગમાં કોઈ પણ તકલીફ હોય તો એ તકલીફ બહાર તરત જ દેખાય આવે છે અવા મેહસૂસ ાય છે. આ બાબતે વાત કરતાં ડોકટર કહે છે, આપણે ત્યાં લોકોની બેદરકારી અને ડરને કારણે ઓરલ કેન્સર જેવું કેન્સર પણ ઍડ્વાન્સ સ્ટેજમાં ખબર પડે છે જે શરમજનક છે. ઓરલ કેન્સરની શરૂઆતમાં જ વ્યક્તિને તરત જ ચિહ્નો દેખાવા લાગે છે. એ ભાગમાં ઇરિટેશન ાય કે કોઈ ઊપસેલો ભાગ દેખાય અવા જીભમાં હોય તો જીભ પહેલાં કરતાં ોડી હેવી લાગે. આ પ્રકારનાં કોઈ પણ ચિહ્નો અવગણવાં એ મૂર્ખામીભર્યું છે. જો ઓરલ કેન્સરનું નિદાન વહેલું ઈ જાય તો ચોક્કસ દરદીને બચાવી શકાય છે.

બચાવ જરૂરી

ઓરલ કેન્સર એક એવું કેન્સર છે જેમાંથી માણસ બચી જાય તો પણ તે જીવનભર માટે અપંગ બની શકે છે. જો એકદમ શરૂઆતના સ્ટેજમાં એ પકડાય જાય તો કોઈ કેસમાં એવું પણ બની શકે કે સર્જરીની જરૂર ન પડે, પરંતુ મોટા ભાગના કેસમાં સર્જરી જરૂરી બની જાય છે અને વ્યક્તિનો એ ભાગ કાપવો પડે છે જ્યાં કેન્સર ફેલાયેલું હોય છે અને આ સર્જરી વ્યક્તિનો જીવ બચાવવા જરૂરી રહે છે. જો એ ભાગ કાપી નાખીએ તો વ્યક્તિ હંમેશ માટે તેનો હોઠ કે જીભ કે ગાલ ગુમાવી બેસે એવું બની શકે છે જે કોઈ પણ વ્યક્તિ માટે તકલીફદાયક હોય છે, કારણ કે એનાી તેનું આગળનું જીવન કપરું બને છે. આ રિસ્કને સમજીને આ કેન્સરી બચવું અત્યંત જરૂરી છે. અમુક કેન્સર એવાં હોય છે જે શા કારણે ાય છે એ જ ખબર હોતી ની એટલે એનાી બચવું શક્ય હોતું ની. જોકે ઓરલ કેન્સર શેનાી ાય છે એ આપણે જાણીએ છીએ એટલે એનાી બચાવના પૂરા પ્રયત્નો કરવા જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.