36 વર્ષની મુનમુન દત્તાએ ન્યૂયોર્કના બ્રુકલિન બ્રિજ પર ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તે ખુબજ સુંદર અને આકર્ષિત લાગી રહી છે. મુનમુન આ વેર્સ્ટન કાર્ગો પેન્ટ અને ક્રોપ ટોપમાં ગ્લેમ ગર્લ લાગી રહી છે. મુનમુનએ ફોટા શેર કરતી વખતે, કેપ્શનમાં લખ્યું, ‘હું મારું શ્રેષ્ઠ જીવન જીવી રહી છું. મારી ન્યૂ યોર્કની મુસાફરી અને ફોટોશૂટના અંતિમ સેટને શેર કરી રહી છું.