ગુજરાતના વેપાર ઉદ્યોગને વધુ વેઝવંતો બનાવવા માટે ઉઝ બેકિસ્તાનમાં અન્ય વેપાર ઉદ્યોગોના વિકાસ અને વિસ્તારની કેવી પરિસ્થિતિ છે ત્યાંના લોકો કેવી રીતે વેપાર કરે છે તે જાણવા માટે આજથી તારીખ ૨૩ ૧૦ ૨૦૧૯ સુધી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે રાજકોટના ૪ ઉદ્યોગકારોને પહેલીવાર સી.એમ સાથે વેપાર ઉદ્યોગના વિકાસ માટે અન્ય દેશમાં જવાની તક મળી છે તેમાં શાપર-વેરાવળના ઉદ્યોગપતિ તેમજ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝના એસોસિએશનના ચેરમેન રમેશભાઈ ટીલારા જવાના હોય ત્યારે સંસ્થાના હોદ્દેદારો ઉદ્યોગપતિએ હાજર રહી રમેશભાઈ ટીલારાને બુકે આપી સન્માનિત કરી આ મુલાકાત માટેની શુભેચ્છા પાઠવેલ.
Trending
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો
- આ રીતે ઝટપટ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
- આ તફાવત હોય છે Real અને Fake મિત્રમાં
- Surendranagar : કઠડા નજીક બુટલેગરની કાર ઝડપવા જતા જાંબાઝ PSIનું અવસાન
- જામનગરમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગના બનાવો બનતા ફાયર રહ્યું સતત ખડેપગે
- આ ચટણી ખાવાથી દૂર રહેશે બીમારીઓ