બનાસકાંઠાના પશુપાલકો અને ખેડૂતોની જીવાદોરી સમાન બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદ્ત અઢી વર્ષે પૂર્ણ થઈ હતી. મુદ્દત પૂર્ણ થતાં સોમવારે બનાસ ડેરી ખાતે ડેપ્યુટી કલેક્ટર (જિલ્લા પુરવઠા અધિકારી) એસ.જે.ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયેલી નિયામક મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરીની બીજી ટર્મ માટે પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જ્યારે વાઈસ ચેરમેન પદે માવજીભાઈ દેસાઈની પણ પુન: વરણી કરાઈ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આશાનું કિરણ જોવા મળે, નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો.
- ISROએ રચ્યો ઇતિહાસ: શ્રીહરિકોટાથી સ્પેડડેક્સ મિશન કર્યું લોન્ચ: જાણો શું છે આ મિશન
- નગરો-મહાનગરો સહિત શહેરી ક્ષેત્રના સમ્યક વિકાસનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અભિગમ
- BZ ગ્રુપ કૌભાંડ મામલે CID ક્રાઈમની તપાસમાં ખુલાસા
- સુરત: હથિયારો સાથે રીલ્સ બનાવતા ચાર ઈસમોની ધરપકડ
- Gensol Ezio રિવર્સ ઇલેક્ટ્રિક ટ્રાઇક ભારત મોબિલિટી એક્સ્પો 2025માં કરશે ડેબ્યૂ …
- Surat: મોટી ક્રેન નાની ક્રેન પર પડતા, 1નું ક્રેન ચાલકનું મો*ત
- તમારા બજેટમાં ફરો વિદેશ !! આ દેશોમાં વિઝા વગર જઈ શકશો