ફૂંકતી હિન્દુ સેના
વકફબોર્ડ અને વિધર્મીઓને મંદિરમાં બાધા ન નાખવા ખુલ્લો પડકાર ગુજરાતની મસ્જિદોને બાબરી ઢાંચામાં ફેરવી દેવાશે: પ્રતિક ભટ્ટ
અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે ની લડત વેગવંતી બની છે ત્યારે હિન્દુ સેના એ પણ પીછેહઠ ન કરતા હિન્દુઓને એક કરવાની હાકલ કરી હિન્દૂ સેના ગુજરાત ના પ્રમુખ પ્રતીક ભટ્ટે જણાવ્યુંહતું કે વર્તમાન સરકાર ઊંઘ ના નશામાંથી બહાર આવે અને ભવ્ય અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટેની પહેલ કરે તેના માટેકાન ખોલવા જામનગરમાં હિન્દૂ સેનાએ કાર્યક્રમ કરેલ હતો અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં વિધર્મીઓને અને વકફબોર્ડની સંસ્થાને પણ ખુલ્લી ચેલેન્જ હિન્દુ સેનાએ આપી હતી .કેજો રામજન્મ ભૂમિ માં રામમંદિરનિર્માણ કરવામાં નહી આવે અને જો બાધા નાખશે તો ગુજરાતની ઘણી મસ્જીદો ને નેસ્ત નાબૂદ કરી બાબરી ઢાંચા માં ફેરવીદેવાશે
હિન્દૂસેના દ્વારા રામ મંદિર ને લઇ સરકાર ના કાન ખોલવા અને ખેંચવા શંખનાદ નો કાર્યક્રમ કારેલ તેમજ રોડ ચક્કાજામ કર્યા હતા અને વિહિપ ની ધર્મસભા માં જાવા માટે નો પ્રચાર કર્યો હતો.
જેમાં વિહિપ ના તેમજ બજરંગદળ નાજવાબદાર વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમ હિન્દુ સેના ના યુવા પ્રમુખ માધવ પુંજાણી ના માર્ગદર્શન મુજબ સૈનિકોની બટાલિયનના લીડર જેમકે ધીરેનનંદા , નિશ્ચય પંડ્યા, દિપક પિલ્લઈ , પૃથવી ચૌહાણ , હાર્દિક ભૂરો, યોગેશ વનીયર ,સુભાષબાપુ, અવિરાજ ઝાલા,રોહિત ઝાલા, જયેશ પીલીએ, ભાવેશ શેઠિયા, વિપુલ કટર્મલ,સહિત૧૦ બાટાલિયન તેમની ટીમ સાથે હાજર
રહી કાર્યકમને સફળ બનાવવા માટે મહેનત કરી વી.હી.પ. ની ધર્મશાભા માં લોકોની વધુ હાજરી રહે તે માટે પત્રિકાવિતરણ કરી વિધર્મી, વકફ બોર્ડ અને સરકાર ને ખુલ્લી ચેતવણી હિન્દુ સેના એ આપી હતી અને ઘરે ઘરે થી હિન્દુ યુવાનોએ લડવાની તૈયારી કરી લેવી તેઓ સંદેશો પહોંચાડ્યો હતો અને લોકોને જાગૃત કર્યા હતા. તથા શંખનાદ કરી લોકો ને સંદેશો પહોંચાડ્યો હતો.