દામનગરનું અનમોલ રત્ન ચિત્રો માં ચેતના પ્રગટાવતા આર્ટ માસ્ટર કલા જગતમાં અનેે ચિત્રોના સર્જક પીંછીને હાથ લગાડી જાદુ કરતા ચિત્રકાર શલેશભાઈ મકવાણાએ રક્ષાબંધનના પાવન પર્વે સુરક્ષા સાથે રક્ષાનું સુંદર ચિત્ર સર્જી સોશલ્ય ડિસ્ટન્ટની શીખ આપતું રક્ષાબંધનનું પેન્સિલ સ્કેસ બનાવ્યું જાણીતા કોલમિષ્ટ પત્રકાર મિત્ર નટવરલાલ ભાતિયાનું શીઘ્ર ચિત્ર સર્જી અનુપમ ભેટ આપી પેન્સિલ સ્કેસ દ્વારા શીઘ્ર ચિત્રોને આયામ આપી. સર્જનમાં સ્વચ્છતા અભિયાન પર્યાવરણ પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ વ્યસન મુક્તિ કુપોષણ મુક્ત ભારત સહિત પર્વાચક્ર માં આવતા તહેવારોમાં સુંદર સંદેશ આપતા ચિત્રો માં ચેતના સર્જી દેતું આર્ટ હોય છે.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત