માર્ચમાં શાહિદ કપૂર અને શ્રુતિ હસાનના ફોટાઓ એ આશ્ચર્ય કર્યું હતું. પહેલાં તે પ્રશંસકોને આશ્ચર્ય થયું હતું કે બન્ને સાથે શું થઈ રહ્યું છે, બંને એક મુખ્ય ફૂટવેર બ્રાન્ડની જાહેરાત માટે શૂટ કરાવ્યુ હતું આ પેહલા શાહિદ અને શ્રુતિ ને ક્યારે પણ એક સાથે જોવા નથી .
હાલ માં શાહિદ સંજય લીલા ભણશાલી ની ફિલ્મ પદ્માવતી ના શૂટિંગ માં વ્યસ્ત છે. આ ફિલ્મ માં શાહિદ સાથે દીપિકા પાદુકોણ અને રનવીર સિંહ પણ મુખ ભૂમિકા માં છે.
HD PICS – Super Handsome and Dashing @shahidkapoor ????❤️ featured with @shrutihaasan for Relaxo FLITE : https://t.co/DZUL5pk5w6 (1/2 ) pic.twitter.com/VbxUD4x3KF
— Shahid Kapoor FC (@shahidkapoorFC) May 8, 2017