જાનથી મારી નાખવાની ધમકીઓ બાદ આરકેની સુરક્ષા Y+ સુધી વધારી: અભિનેતા શાહરૂખ ખાનને કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે તેની સુરક્ષા વધારીને Y+ કરી છે. શાહરૂખ ખાને રાજ્ય સરકારને લેખિત ફરિયાદ કરી હતી કે ફિલ્મ ‘પઠાણ’ અને ‘જવાન’ બાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફોન આવી રહ્યા છે.

જે બાદ મહારાષ્ટ્ર પોલીસે નિર્ણય લીધો છે અને શાહરૂખ ખાનની સુરક્ષા વધારી દીધી છે. વાસ્તવમાં, શાહરૂખે રાજ્ય સરકારને લેખિત ફરિયાદ કરી હતી કે તેની ફિલ્મ પઠાણ અને જવાનની સફળતા બાદ તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે શાહરૂખની સુરક્ષા પ્રત્યે બેદરકાર ન રહેતા તેની સુરક્ષા વધારી દીધી છે.

Tweet:

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.