લાગે છે શાહરુખ ખાન બોલિવુડની સાથે સાથે ભોજપુરી ગીતોના પણ દિવાના છે. આ જ કારણ છે કે કિંગ ખાનએ અનુષ્કા માટે ભોજપુરીમાં ગીત ગયું હતું.
ઇમ્તિયાઝ અલીના નિર્દેશકમાં બની ફિલ્મ જબ હેરી એમઆઇટી સેજલના પ્રમોશન માટે શાહરુખ ખાન બનારસ પહોચ્યા હતા. શાહરુખ ખાન અને અનુષ્કા શર્માનું સ્વાગત અભિનેતા અને બોજપુરી સિંગર મનોજ તિવારીએ કર્યું હતું. આ ઈવેન્ટ પર શાહરુખ ખાને પણ ભોજપુરીમાં ગીત ગયું હતું. શાહરુખ ખાને પોતાની સેજલ એટ્લે કે અનુષ્કા માટે ભોજપુરીનું એક સુપરહિટ ગીત ગયું હતું. મનોજ તિવારીએ શાહરૂખને આ ગીત શિકવાદયું હતું. શાહરુખ ખાન અને અનુષ્કા શર્મા ની આ ફિલ્મ 4 ઓગસ્ટના રીલીઝ થવાની છે. જેમાં શાહરુખ ખાન એક પંજાબી છોકરો અને અનુષ્કા એક ગુજરાતી છોકરીનુ કિરદારમાં છે.
Stop everything and watch Harry singing for Sejal in 'Bhojpuri'.
P.S. All thanks to @ManojTiwariMP @iamsrk @AnushkaSharma #JHMSInVaranasi pic.twitter.com/71Al0sbygG— Red Chillies Ent (@RedChilliesEnt) July 31, 2017