પેઇજ પ્રમુખો સાથે મહત્વપૂર્ણ સંમેલન
અમિત શાહ આજી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે જેમાં જૂનાગઢી આ મુલાકાતની શ‚આત વાની છે. જૂનાગઢમાં અમિત શાહનું બાઈક રેલી દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે. જૂનાગઢના સર્કિટ હાઉસી કૃષિ યુનિવર્સિટીના મેદાન સો ૫ હજાર બાઈકો દ્વારા આ સ્વાગત શે. આ ઉપરાંત જૂનાગઢના કૃષિ યુનિ.ના કેમ્પસ ખાતે ૧૧ જિલ્લા તા ચાર મહાનગરના ૧ લાખ જેટલા કાર્યકરોને સંબોધન યું હતું.
ગુજરાત વિધાનસભામાં ભાજપે ૧૫૦ પ્લસનું લક્ષ્યાંક મુકયું છે. ત્યારે આ લક્ષ્યાંકને પૂરું પાડવા માટે પુરી તૈયારી કરવામાં આવી રહી છે. છેલ્લા ોડા સમયી ગુજરાતમાં ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે અને જેમ બને તેમ લોકો
સોનો સંપર્ક વધારવા માટેના પ્રયાસો હા ધરાયા છે ત્યારે જૂનાગઢના આ સંમેલનમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનો પણ હાજર રહ્યાં હતા. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ પોતાનું બળ બતાવવા માટે કવાયત કરી રહ્યું છે. જેના અંતર્ગત અમિત શાહની આ મુલાકાત ઈ રહી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહના સંમેલનને સફળ બનાવવા માટે છેલ્લા એક અઠવાડિયાી તમામ કાર્યકરોને કામે લગાડી દેવામાં આવ્યા હતા. ત્યારે હવે પેઈજ પ્રમુખોનું આ સંમેલન ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. બાઈક રેલી માટે પણ ૫ હજારી વધુ બાઈક સવારો જોડાયા હતા અને અમિત શાહનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગામી ૨૯મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજકોટ આવી રહ્યાં છે ત્યારે હવેના દિવસોમાં સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં ભાજપ-ભાજપ ઈ જશે. છેલ્લા એક મહિનાી ભાજપ દ્વારા લગાતાર કાર્યક્રમો, બેઠકો અને સંમેલનો યોજવામાં આવી રહ્યાં છે. જેી કોંગ્રેસના પેટમાં પણ તેલ રેડાઈ રહ્યું છે.
જો કે આ માટે હવે કોંગ્રેસ પણ ધીમે ધીમે હરકતમાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં ચૂંટણીની પુરેપુરી તૈયારીઓ જોવા મળશે. ભાજપ ચૂંટણી અગાઉ તમામ રીતે લોકો સુધી પહોંચી જવાના મુડમાં છે. જેના અનુસંધાને સંમેલનો અને બેઠકો યોજાઈ. વધુમાં પક્ષને મજબૂત બનાવવા અને સંપર્ક બને તેટલો અસરકારક રીતે ઈ શકે તે માટે પણ પુરેપુરી તૈયારી શરૂ કરવામાં આવી છે.