એસજીવીપી આ વર્ષે ૨૦૨૦માં આઈસીએસઈ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૦ અને ૧૨ સાયંસ-કોમર્સ પ્રવાહમાં એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલનું ૧૦૦ ટકા ઝળહળતું પરિણામ આવતા ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને જયદેવભાઈ સોનગરા તથા સ્કુલના પ્રિન્સિપાલે શાળામાં પ્રથમ ત્રણમાં અને સફળતા મેળવનારા તમામ વિદ્યાર્થીઓને શુભાશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવી હતી. જેમાં ધો.૧૦માં પ્રથમ – આકાશ પરમાર, ૯૪ ટકા દ્વિતીય – ચીનમય મોદી, ૯૩ ટકા, તૃતીય – પ્રિન્સ બાવરવા, ૯૨ ટકા, તૃતીય – માનસ સચાણિયા, ૯૨ ટકા તેમજ ધોરણ ૧૨, સાયંન્સમાં પ્રથમ: વિધાન ગડિયા, ૮૮ ટકા, દ્વિતીય – આર્યન ભાવસાર, ૮૭ ટકા, તૃતીય – અર્જુન સાવલિયા, ૮૬ ટકા અને ધો.૧૨, કોમર્સમાં પ્રથમ – યશવર્ધન બિહાની, ૯૫ ટકા, દ્વિતીય – સુરેન્દ્ર સોલંકી, ૯૪ ટકા, તૃતીય – રમણ મોદી, ૮૭ ટકા જેટલું ઝળહળતું પરિણામ મેળવ્યું છે.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ઇષ્ટદેવની આરાધનાથી લાભ થાય, ધ્યાન યોગ મૌનથી લાભ થાય, શુભ દિન.
- શું તમારું બાળક ચીડચીડુ થઈ ગયું છે??
- ગરમીમાં ઠંડક આપતું આ સ્થળ જેના વિશે જાણીને પણ ઠંડક વળશે..!
- પ્રાંત કચેરી નલિયા ખાતે સંકલન બેઠક…
- પ્રશ્નાવાડા ગામે ભાવસિંગ જાદવે કર્યો એક પુરક વ્યવસાય!!!
- આવા પણ મહેમાન હોય ..!
- કાફે ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી???