એસજીવીપી અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ અમેરિકાની એડવાન્સ સિટી સો જોડાયેલી છે તે જ રીતે રીબડા ઈન્ટરનેશનલ સ્કૂલ બનશે: શાી માધવપ્રિયદાસજી સ્વામી

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્ર્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ્ની નૂતન શાખા એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે ધો.૧ ી ૧૨ અંગ્રેજી માધ્યમની ઈન્ટરનેશનલ સ્કુલના અનાવરણ વિધિ મહોત્સવ શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, નવિનભાઈ દવે શા.નારાયણચરણદાસજી સ્વામી, મધુભાઈ દોંગાની ઉપસ્િિતમાં ઉજવાયો હતો.

Ribda Rajkot 1

આ પ્રસંગે શા.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, નવિનભાઈ દવેના ફાર્મની આ જગ્યા સદગુરુ સંતોની રજી પાવન યેલી છે. આ સન ફલાવર સ્કુલ રુપી ગંગાને ઉપરી લાવનાર જો કોઈ હોય તો નવિનભાઈ દવે છે. શા.નારાયણચરણદાસજી સ્વામીએ સન ફલાવર સ્કુલનું એસજીવીપી અમદાવાદને સમર્પણ કરેલ છે. પરિવર્તનો અનેક રીતે હોય છે પણ આ પરિવર્તન પ્રેમી યું છે તેનો અમને આનંદ છે. ખરેખર સાધુના વચનો નિષ્ફળ જતા ની.

વિજ્ઞાન આપણને સાધન આપશે પણ સંતનો સમાગમ એ સાધન વાપરવાનો વિવેક શીખવશે. સ્ટડી, સ્પોર્ટસ અને સ્પ્રિચ્યુઆલીટીના ધ્યેય સો અહીં ઈન્ટરનેશનલ કક્ષાનું શિક્ષણ આપવામાં આવશે. એસજીવીપી અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ અમેરિકાની એડવાન્સ સિટી સો જોડાયેલી છે. એ જ રીતે એસજીવીપી રીબડા-રાજકોટ ઈન્ટરનેશનલ સ્કૂલ બનશે.

ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલ સંસ્કાર યુકત શિક્ષણ તેમજ તેની સો અનેક વિધ સહ અભ્યાસી પ્રવૃત્તિઓ જેવી કે ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટ બોલ, ટેનિસ કોર્ટસ, બોકસીંગ રીંગ, હોકી, હેન્ડ બોલ યોગા, બેડમિન્ટન, શુટીંગ, સ્વીમીંગ વગેરે રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.