અનેક વિસ્તારો મા બોર અને હેડ પંપો ના પાણી નકામા બન્યા…
સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા દ્વારા વિકાસ ના કરોડો રૂપિયા ના કામો ચાલુ છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ભૂગર્ભ ગટર યોજના ની નગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર વાસીઓ માટે સારી એવી વ્વસ્થા કરવા મા આવી હતી.ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના શહેરી વિસ્તારમાં તમામ વોડો મા આ ભૂગર્ભ ગટર યોજના ના કામો પૂરા થઈ ગયા છે.ત્યારે હાલ તમામ વોર્ડ મા નવા રસ્તા પણ બની ચૂક્યા છે.
ત્યારે આ ભૂગર્ભ ગટર યોજના મા અનેક પ્રકારના પ્રશ્નો હાલ ઉદભવીયા છે.ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના અનેક વિસ્તારો મા હેડ પંપો અને બોર અને સબમરસિબલ ના પાણી હાલ ભૂગર્ભ ગટર ના કારણે ખુબજ ખરાબ થઈ ગયા છે.અને વાપરવા લાયક પણ રહા નથી.
ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના લક્ષ્મી પરા અને અનેક વિસ્તારો માં બોર અને હેડ પંપો અને સબમરસિબલ ના પાણી ભૂગર્ભ ગટર યોજના ના કારણે પાણી ખૂબ ખરાબ બન્યા છે ત્યારે આ ભૂ જળ મા ખૂબ જ ખરાબ પાણી આવતું હોવા થી વાપારવા લાયક પણ રહા નથી.ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના અનેક વિસ્તારો માં ભૂગર્ભ ગટર યોજના ના કારણે ભૂ જળ ખરાબ બન્યા છે. ત્યારે હાલ લોકો ના ઘરો માં હેડ પંપો અને સબમારસિબલ,બોર મા ખરાબ પાણી આવતું હોવા થી નાકમાં બન્યા છે.