સામગ્રી
- ૧ કિલો ઢોસાનું ખીરું શેઝવાન ચટણી બનાવવા
- ૧ વાડકી બારીક કાપેલું લસણ
- અડધો કપ આદું ઝીણું સમારેલું
- ૧૦ી ૧૨ લાલ કાશ્મીરી મરચાં
- મીઠું
- વિનેગર એક ચમચી
- અડધી ચમચી સોયા સોસ
- સાકર
- મરી
- ૧ મોટો બોલ બાફેલા નૂડલ્સકપ ડ્રાય ફ્રૂટ્સ
બનાવવાની રીત:
સૌપ્રમ શેઝવાન ચટણી બનાવવા માટે મરચાંનાં બી કાઢી બાફી લેવાં. પછી પીસી લેવાં. ગરમ તેલમાં લસણ નાખવું. પછી આદું નાખવું. સોનેરી રંગ ન ાય ત્યાં સુધી સાંતળવું. પછી એમાં પીસેલાં મરચાંની પેસ્ટ નાખવી. પછી એમાં એક ચમચી વિનેગર, આખી ચમચી સોયા સોસ, ચપટી મરી, એક ચમચી ટમેટો સોસ, મીઠું-સાકર સાકર સ્વાદ પ્રમાણે નાખી તેલ છૂટું ન પડે ત્યાં સુધી ચટણીને હલાવવી. પછી ગેસ બંધ કરી દેવો. ઢોસાના તવા પર ખીરું પારવું. ગોળ ફેરવીને મૂકી દેવું. નીચે ઉતારી એના પર શેઝવાન ચટણી લગાડવી અને પછી નૂડલ્સ પારવા. પછી રોલ કરી સર્વ કરવા. ઢોસાને બહુ કડક ન કરવા.