દામનગર ના ભાલવાવ ખાતે ચોથા તબક્કા નો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. લાઠી તાલુકા ના ગ્રામ્ય ભાલવાવ હજીરાધાર ધામેલ ભટવદર રાભડા સહિત ના વિસ્તારો માં લાર્ભાથી ઓ સુધી પહોંચી વિવિધ પ્રશ્નો નો નિકાલ કરાયો હતો.
લાઠી પ્રાંત અધિકારી બોડાણા મામલતદાર મણાત તાલુકા વિકાસ અધિકારી શ્રી લાઠી મામલતદાર ડેર સહિત ના અધિકારી શ્રોઓની ઉપસ્થિતિ માં તાલુકા અને જિલ્લા ની વિવિધ કચેરી ના કર્મચારી ઓ દ્વારા સરકાર શ્રી ની યોજના ઓ ના નિયત નમૂના લોકહિત કારી સહાય જાતિ આવક આવાસ આરોગ્ય અન્ન પુરવઠા પાણી વીજળી પરિવહન પશુપાલન કૃષિ રેવન્યુ શિક્ષણ સાધન સહાય જેવી કામગીરી લાર્ભાીથી ના હોમ ગ્રાઉન્ડ પર જઈ ને કરતું તંત્ર સેવાસેતુ ખરાર્અ માં સેવા રૂપ બનાવ્યુ હતું. અધિકારી ઓ નું સીધું મોનિટરીગ સરળ પ્રક્રિયા દરેક યોજના ઓ ના લાર્ભાથી ઓ ને નિયત દરખાસ્તો તૈયાર કરી સરળતા રૂપ સેવાસેતુ લાઠી તાલુકા ના ભાલવાવ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો.
જેમાં તાલુકા જિલ્લા ની વિવિધ સરકારી કચેરીઓ ના કર્મચારી સનીક અગ્રણી સામાજિક સંસ્થાઓ સરપંચ સદસ્યો અને વિશાળ સંખ્યા માં લાર્ભાથીઓની હાજરી માં સેવાસેતુ સંપન્ન થયો હતો.