૨૪માં ગ્રાન્ડ સ્લેબ સિંગલના ટાઈટલ માટે સેરેનાએ વધુ ૩ મેચો જીતવી પડશે
અમેરિકાની મહિલા ટેનીસ ખેલાડી સેરેના વિલિયમ્સ વર્ષના ત્રીજા ગ્રેંડ સ્લેમ વિમ્લીડનના કવોટર ફાઈનલમાં પ્રવેશી છે. સેરેનાએ ફ્રાંસની ક્રિસ્ટીના મલોડનોવિચને હરાવી ચોથી પડાવમાં સન બનાવ્યું. હવે આગામી મેચમાં સેરેના રૂસની ઈવગેનિયા રોકિના સાથે મુકાબલો કરશે ત્યારે ટોપ ૧૦ ખેલાડીઓમાની એક નેધરલેન્ડની પાંચ વખતની વિજેતા વિનસ પણ હારી ચૂકી છે. તાજેતરમાં જ સેરેનાએ તેના પહેલા બાળકને જન્મ આપ્યો છે. ૩૬ વર્ષિય ખેલાડી પ્રેગનેન્સી બાદ પ્રમ વખત સેમી ફાઈનલમાં પ્રવેશી છે.
સેરેના જણાવે છે કે, તે ક્યારેય સંતોષ માનતી ની કારણ કે જયારે કોઈ પરફેકટ હોય ત્યારે તેને હંમેશા કંઈક તો ખોટુ દેખાય જ છે. મેચ સારો રહ્યો અને સ્કોર બોર્ડ કરતા ખૂબ જ મુશ્કેલ સેરેનાએ તેની પુત્રીનું નામ ઓલંપીયા રાખ્યું છે. વિમ્બીડનના ઈતિહાસમાં સૌપ્રમ વાર મારિયા શારાપોવા, સિમોના હાલેવ, વિનસ વિલિયમ્સ જેવી ટોપ ટેન મહિલા ટેનિસ ખેલાડીઓમાંથી સેરેના સિવાય કોઈ પણ સેમી ફાઈનલમાં પ્રવેશી નથી.