દુનિયામાં રહેલા બધા માણસો પોતાની અલગ લાઇફ સ્ટાઇલની સાથે અલગ ટેવો જોડાયેલી હોય છે. ટેવ એ માણસના દિમાગ અને સ્વભાવ સાથે જોડાયેલી હોય છે. જે ખરાબ ટેવો પણ હોય છે અને અમુક સારી ટેવો પણ હોય છે. લોકોમાં જોવા માળતી મોટાભાગની ટેવો જેવી કે,
- વધારે પડતી ઉંઘ
- જંગ ફુડ ખાવાના શોખીન
- કસરતના કરવી
- વ્યસન કરવા
- હાઇપર ટેન્સન અને આળસની માણસ આજે રોગનો ભોગ બન્યો છે. જેને લીધે આજે દુનિયામાં રહેલાં મોટાભાગના લોકો બિમારીથી પીડાઇ છે. એમા અમુક બિમારીનું ઇલાજ આજે પણ શોધી શકાયો નથી.
- આમ એક સ્વસ્થ અને હેલ્દી જીવન જીવવા માણસનો પોતાની ખરાબ ટેવોને સારી ટેવોમાં બદલાવ કરવો જોઇએ.
- સારી ટેવોમાં મુખ્યત્વે સવારે યોગ કરવા જોઇએ.
- સમયસર ઉંધ અને હેલ્દી ભોજન
- જીંદગીને મોજથી જીવવી અને પોઝીટીવ માણસોની સાથે ચર્ચા કરવી.
- તેમજ દરેક નાની વાતોમાં ખુશ રહેવું.
- દરેક પળને હસીને જીવન જીવવું જોઇએ.