આજે ગુજરાતના મોસ્ટ કોમનમેન વિજયભાઈ રૂપાણીનો ૬૨મો જન્મદિન: બાળકથી લઈ વૃદ્ધ સુધી સૌના હિતના નિર્ણયોમાં કામ કરતી સરકાર
સંવેદનશીલ મુખ્યમંત્રીની સંવેદનાસભર વાતો એમના જન્મદિવસે સહેજે યાદ આવી જાય છે. ગામડા પ્રત્યેનો પ્રેમ સંવેદનશીલ-નિર્ણાયક એવા મુખ્યમંત્રી એક દિવસ અચાનક જ સામાન્ય માણસની જેમ જ મહિલા સરપંચ ધરાવતા અને વાઇફાઇ ગામ એવા બોળ ગામમાં ચોરામાં ખાટલા ઉપર બેસીને ગામના વયોવૃદ્ધ, બહેનો -વડીલો સો ગામની સફાઇ, મંદિર, શાળા, આંગણવાડી આરોગ્ય અંગેના ખબર અંતર પૂછાયા. અચાનક જ કોઇ કારણ વિના સંવેદનશીલ એવા મુખ્યમંત્રી ગામની ખબર અંતર પુછવા ગામની મુલાકાતે આવતા જ ગામના બાળકો, દીકરીઓ અને માતા-બહેનો, ક્ષત્રિય, ઠાકોર આગેવાનો ગુજરાતના નાને મળવા દોડી આવ્યા.
સરહદી જિલ્લા એવા બનાસકાંઠાના લાખણી તાલુકાના સરકારી ગોળિયા ગામના પ્રગતિશીલ અને દિવ્યાંગ ખેડૂત એવા પદ્મશ્રી એવાેર્ડ વિજેતા ઘેનાભાઇ પટેલ સો રાદના એક જાહેર કાર્યક્રમ બાદ સ્ટેજ ઉપરી નીચે બેસીને તેમના સો વાતચીત કરી, તેમના ખબર અંતર પૂછ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર ખાતે સેનવા રાવત વિકાસ સંઘ આયોજિત સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપીને એક મુખ્યમંત્રી તરીકે સર્વે જ્ઞાતિ-ધર્મ એક સમાન કોઇ ભેદભાવ નહી, રાજ્ય માટે સૌ સમાનનું એક ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું. ટ્રાફિક સિગ્નલ ઉપર પોતાનો કાફલો પણ રોકવાનો નિર્ણય, વડાપ્રધાનના દેશમાંી વીઆઈપી કલ્ચર દૂર કરવાના નિર્ણયને રાજ્યના નિર્ણાયક મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોતે ઘરમપુરના ઓઝરપાડા ખાતેી પોતાની કાર ઉપરી જાતે લાલબત્તી દૂર કરીને શરૂઆત કરી.
ઓડિસાના એક રહીશના મૃતદેહને માદરે વતન લઇ જવા એમ્બ્યુલન્સ સેવા પ્રાપ્ત ન તાં સાયકલ પર મૃતદેહ લઇ જવો પડ્યો હતો. આ સમાચાર જાણતાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હૃદય દ્રવી ઉઠ્યુ હતું ને ગુજરાતના ગરીબ પરિવારો માટે એક સંવેદનશીલ નિર્ણય લીધો હતો. ગરીબ પરિવારના સ્વજનનું મૃત્યુ ાય અને તેના ર્પાવિ દેહને વતનમાં લઇ જવાની જરૂર ઉભી ાય ત્યારે રાજ્ય સરકાર પોતાના ખર્ચે સ્વજનના મૃતદેહને માદરે વતન એમ્બ્યુલન્સની સેવાી પહોંચાડાશે. એક નહિ પણ ૫૦-૫૦ આદિજાતિ તાલુકાઓની ૨૫૮૪ ગ્રામ પંચાયતો હેઠળ ૪૫૦૩ ગ્રામ સભાઓને ગૌણ વન પેદાશો-ગૌણ ખનિજોના વિશેષ અધિકારો આપીને તેમને ર્આકિ પગભર બનાવવાનો સંવેદનશીલ નિર્ણય વર્તમાન સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇએ કર્યો છે. વનબંધુઓના વિકાસ માટે વર્તમાન સરકારે ચોક્કસ નીતિ બનાવીને મુખ્યમંત્રીએ તેમની નિર્ણાયકતા, સંવેદનશીલતા અને વનવાસી પ્રત્યેની ભાવના રજૂ કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જીવમાત્ર પ્રત્યે સંવેદના દર્શાવતા ઉત્તરાયણના તહેવારોમાં પક્ષીઓ પતંગની દોરીી ઘાયલ ન ાય તે માટે તકેદારીના પગલાં રૂપે જાન્યુઆરી મહિના દરમિયાન રાજ્યવ્યાપી કરૂણા અભિયાન શરૂ કર્યું હતું. મકરસંક્રાંતિના તહેવારમાં પતંગદોરીી અબોલ પક્ષીઓને તી વેદનાને ભગવાન મહાવીરના અહિંસાના વિચારોને જીવનમાં ઉતારી તેને અનુરૂપ રાજ્ય શાસનની ધુરા સંભાળતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાચા ર્અમાં પીછાણી અને તેમાંથી જન્મ યો કરૂણા અભિયાનનો. કરૂણા અભિયાન દ્વારા મુખ્યમંત્રી અને તેમની સરકારે અબોલ જીવને બચાવવાનું સ્તુત્ય કાર્ય કર્યું છે.
રાષ્ટ્ર રક્ષા માટે શહીદી વહોરનાર કે કાયમી વિકલાંગ ઈ ગયા હોય તેવા ગુજરાત રાજ્યના વતની સેનાના, કેન્દ્રિય કે રાજ્યના અર્ધલશ્કરી દળોના, કેન્દ્ર કે રાજ્ય અનામત પોલીસ દળના અને ગુજરાત પોલીસ દળના જવાનોના સંતાનોના ઉચ્ચ શિક્ષણ માટે સહાયરૂપ વા પર્સેન્ટાઈલ કે આવકમર્યાદા ધ્યાને લીધા સિવાય મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ આપવાનો મુખ્યમંત્રીનો સંવેદનશીલ નિર્ણય. મુખ્યમંત્રીએ સુરક્ષા સેનાનીઓના પરિવારોને સહાયરૂપ ઈ તેમના સંતાનોના ઉચ્ચ અભ્યાસ માટે તત્પરતાી પડખે ઊભા રહેવાના સંવેદનશીલ પ્રશાસક ભાવની ફળશ્રુતિએ આ નિર્ણય કર્યો છે.
ગરીબ અને અના બાળકો પ્રત્યે સંવેદનશીલ મુખ્યમંત્રીએ તેમના પુત્ર સ્વ. પુજિત રૂપાણીનો જન્મ દિવસ રાજકોટ શહેરના ગરીબ અને અના બાળકોને આનંદ-કિલ્લોલ, ભોજન કરાવી મનાવ્યો હતો. સ્વ. પુજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા રેસકોર્સી ફનવર્લ્ડ ખાતે યોજવામાં આવેલ બાળસંગમ કાર્યક્રમમાં સહભાગી બની ૧૫૦૦ી પણ વધુ બાળકોને વિવિધ પ્રકારની રાઈડ્સ સો આનંદ પ્રમોદ કરાવી મુખ્યમંત્રીએ સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સમગ્ર રાજ્યની સો જન જનના વિકાસ માટે પ્રતિબદ્ધ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના કાર્યાલયના અદના કર્મયોગીઓ અને અધિકારીઓ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવી તેમના ધો.-૧૦ અને ૧૨ની જાહેર પરિક્ષાઓ તા ડિગ્રી અને ઉચ્ચ અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરી દક્ષતા દર્શાવનારા ૩૧ બાળકોને સ્વહસ્તે સન્માનિત કરી સમાજમાં પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે. પ્રગતિશીલતા, નિર્ણાયકતા, પારદર્શિતા અને સંવેદનશીલતાને ધ્યેયમંત્ર બનાવીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રશાસને ગતિશીલ બનાવવા મહાયજ્ઞ આદર્યો. યુવાશક્તિના સર્માને વિકસાવવા શિક્ષણ અને રોજગારીને વ્યાપક બનાવવાને મહત્વ આપ્યું. મુખ્યમંત્રીએ તેમના મંત્રીમંડળ કાર્યભાર સંભાળ્યો તેના પ્રમ દિવસે જ આ દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો. યુવાશક્તિને સરકારી સેવામાં જોડાવાની તક વધે અને સરકારી તંત્ર પણ યુવાશક્તિી વેગવંતુ બને તેવા ઉદ્દેશને નજર સમક્ષ રાખ્યો.
મેન અને મશીનના સમન્વયી ગ્રામજનોના પ્રશ્નો સત્વરે હલ ાય એ દિશામાં જે વ્યક્તિ સતત મંન કરતાં રહે. ગામડાનો પ્રશ્નો ગ્રામજનોના હક્કો એમની આંગળીના ટેરવે હોય એવી સતત વ્યક્તિ મામણ કર્યા કરતાં હોય તેમની સંવેદનાને વાચા મળે જ મળે. ૭ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ મુખ્યમંત્રી તરીકેના પદગ્રહણના ૧ માસ પૂર્ણ તાંની સો જ મુખ્યમંત્રીએ રાજ્યના ૬ હજાર ગામડાઓને હાઈસ્પીડ ડીજીટલ કનેક્ટવીટીી જોડવાના મહત્વના પ્રોજેક્ટની શરૂઆત કરી તેનાી વિવિધ પ્રકારની નાગરિક સેવાઓ જે તાલુકા કક્ષાએ મળતી હતી.
ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી વાસ્તવમાં અત્યંત સંવેદનશીલ વ્યક્તિ છે, પ્રજાના સુખ-દુ:ખમાં હંમેશા હમદર્દ બની સહભાગી બને છે. જુલાઇ-૧૭ દરમ્યાન અમરનાની પિવત્ર યાત્રાએ ગયેલા ગુજરાતના યાત્રીઓની બસ આતંકી હુમલાનો ભોગ બની હતી. આ અત્યંત દુ:ખદ, શોકજનક ઘટનાના સમાચાર જાણી તરત જ તેઓએ કેન્દ્ર સરકારના પરામર્શમાં રહી જરૂરી કાર્યવાહી હા ધરી હતી. આ હુમલામાં મૃત્યુ પામનાર યાત્રીઓના મૃતદેહો એરફોર્સના વિશેષ વિમાન દ્વારા ગુજરાત-યાત્રીના વતનમાં લવાયા ત્યારે મુખ્ય મંત્રીએ મૃતકોના પરિવારજનો સો હાજર રહી સાંત્વના પાઠવી હતી.
ગુજરાતના સી.એમ. એટલે કે મોસ્ટ કોમન મેન એવા વિજયભાઈ રૂપાણી રાજ્ય સરકારના મહત્વના કાર્યક્રમો, બેઠકો, મુલાકાતો વગેરેમાં સતત વ્યસ્ત રહેતા હોવા છતાં લોકોની નજીક- લોકો વચ્ચે રહેવાની ઉત્સુકતા સતત ધરાવતા હોય છે. તક મળતાં તે લોકસંવાદ કરી લેતા હોય છે. સાણંદ પાસેના બોળ ગામે પણ તેમણે આવી તકનો લાભ લઇ લીધો હતો. સાણંદના પ્રવાસ વેળા તેમણે બોળ ગામે જઇ, ગામના ચોરે બેસીને આરામી ગામલોકો સો સીધો સંવાદ કર્યો હતો. ગામના ચોરે ખાટલામાં બેસેલા મુખ્ય મંત્રીને જોઇને ગામલોકો પણ આશ્ચર્ય પામ્યા હતા. ગુજરાતના સર્વાંગી વિકાસને વધુ વેગવાન બનાવવા, તેમાં મહિલાઓની ભાગીદારી, મહિલા વિકાસ પણ જરૂરી બની રહે છે. મહિલા સશક્તિકરણની દિશામાં ગુજરાત રાજ્ય અનેક નવીન અભિગમો સોની યોજનાઓ અમલમાં મુકી રહ્યું છે. મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી પણ રાજ્યની વિકાસયાત્રામાં મહિલાઓ સરખે હિસ્સે જોડાય તે માટે પ્રયત્નશીલ રહે છે. સાણંદમાં રાજ્યની પ્રમ મહિલા જીઆઈડીસી કાર્યરત કરવામાં આવી છે.
હજુ હમણાં ોડા દિવસો પહેલાં સોરાષ્ટ્રના ટંકારામાં અને મોરબીની આજુબાજુ પડેલા ભારે વરસાદના સમયે લોકોની વચ્ચે જઈને બચાવ રાહત અને પુન:સ્ાપનની કામગીરીમાં લાગેલા વિજયભાઈ રૂપાણી ચોટીલામાં સમીક્ષાત્મક બેઠક કરતાં હતાં ત્યારે વીંછીયા તાલુકાના નાના માત્રા ગામમાં ૨૩ જુલાઈના રોજ પડેલા ધોધમાર વરસાદમાં રમેશભાઈ ખાવડુ નામના વ્યક્તિને ત્યાં પારણું બંધાવાનું હતું ૩૫ વર્ષિય તેમની પત્નીને આખરી દિવસો જતાં હતાં આ ધોધમાર વરસાતમાં તેમને પ્રસવની પીડા ઉપડી. હોડીના સહારે તબીબો સાધનો સાથે રમેશભાઈના ઘરે પહોંચ્યા બાળકીનો જન્મ તો થઈ ગયો પરંતુ માતાની સ્થિતિ ગંભીર બની ગઈ હતી. મુખ્યમંત્રીને આની જાણ થતા તેમણે તાત્કાલિક મા અને દીકરીને એરલીફટ કરીને હોસ્પિટલમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવા માટે જરૂરી સુચનાઓ આપી.
ગુજરાતના જીવદયા પ્રેમી અને અત્યંત સંવેદનશીલ એવા મુખ્યમંત્રીનો એક બીજો સંવેદનશીલ નિર્ણય પણ ધ્યાન ખેંચે છે. ભુંડ અને રોઝડાને વરમીન જાહેર કરવાની તા તેના શિકાર રંજાડ વગેરેની છૂટ આપવા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ અન્વયે પરિશિષ્ટ-૫માં મૂકવામાં આવેલી ભારત સરકારમાં કરેલી દરખાસ્તને તેમણે પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. પ્રગતિશીલ ગુજરાતના પ્રણેતા અને ઝડપી નિર્ણય લેતા દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૌમાતાનું ગૌરવપૂર્વક સન્માન કર્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો એમણે ગૌમાતાના દૂધનું ઋણ અદા કર્યું છે.
પરિવારની મા-બહેન-દીકરીઓની વેદનાને સુપેરે સમજતાં વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના યુવાનોને નશાખોરીની લતમાં ન સપડાય એ માટે ખુબ જાગૃત મનોમંન કર્યું. યુવાનો માટે સદાય અત્યંત સંવેદનપૂર્વક વિચારતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતના યુવાનો નશાખોરીમાં એમનું જીવન બરબાદ ન કરે એ માટે હંમેશા મનોમંન કરતાં.
એમણે યુવાનોના ભવિષ્યને આબાદ કરવા માટે અને નશાખોરીની લતે ન ચડે એ માટે ખૂબ તકેદારી રાખી. વિજયભાઈ રૂપાણી બહુ સ્પષ્ટપણે માને છે કે વડીલોના અનુભવનું અમૃત વિકાસનાવટવૃક્ષ માટે ખૂબ મહત્વપૂર્ણ બાબત બની રહે છે. વડીલોના માન-સન્માન-આદર માટે વિજયભાઈએ હંમેશા ચિંતા કરી છે. ગુજરાતના વડીલો-વૃદ્ધો કે જેમની વય ૮૦ વર્ષ સુધીના વરિષ્ઠ નાગરિકોને મળતા પેન્શનની રકમમાં વધારો કરી રૂ. ૫૦૦ અને ૮૦ વર્ષી વધારે વયના વડિલો માટે રૂ. ૧૦૦૦ પેન્શન આપવાનો તેમણે ઐતિહાસિક નિર્ણય કર્યો છે.