નિરીક્ષક એવા મંત્રી કીર્તિસિંહ વાઘેલા, સાંસદ દિનેશભાઇ અનાવડીયા અને રીટાબેન પટેલે આગેવાનોને સાંભળ્યા

ગુજરાત માં વિધાનસભાની ચૂંટણી તાજેતરમાં યોજાનાર છે, ત્યારે રાજકોટ જિલ્લાની ચૂંટણી પ્રક્રિયા રીવર સાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલ ખોખડદળ ખાતે રાખવામાં આવેલ છે આ સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે રાજ્ય સરકારના મંત્રી કિર્તીસિંહ વાઘેલા સાંસદ દિનેશભાઈ અનાવડીયા ગાંધીનગર ના પૂર્વ મેયર  રીટાબેન પટેલ સેન્સ લઈ રહ્યા છે

Screenshot 10 8 Screenshot 1 34 Screenshot 2 21

આ સેન્સ ની પ્રક્રિયામાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા ,જિલ્લા મહામંત્રી મનસુખભાઈ રામાણી, નાગદાનભાઈ ચાવડા, શ્રી મનીષભાઈ ચાંગેલા તથા ધારાસભ્ય ,પૂર્વ ધારાસભ્ય ,તેમજ તાલુકા મંડળના હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો, સેલના હોદ્દેદારો, ગ્રામીણ તાલુકા અને નગરપાલિકા મંડળના બધા પદાધીકારીઓ, મહાનગરના મંડળના પ્રમુખ ,મંડળ મોરચાના પ્રમુખ, જિલ્લાના તેમજ મંડળ પક્ષના તત્કાલીન પ્રમુખ મહામંત્રી ,જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ના ઉમેદવારો, રાષ્ટ્રીય તેમજ પ્રદેશ તેમજ જિલ્લાના પક્ષના પદાધિકારીઓ ના કારોબારી સભ્યો પ્રદેશ મોરચાના પદાધિકારીઓ, મોર્ચા ના રાષ્ટ્રીય પદાધિકારીઓ, કારોબારી સભ્યો પ્રદેશ સેલના કનવીનર ,સહકારી ક્ષેત્રના જિલ્લા અને તાલુકા સ્તરના ચેરમેન વાઇસ ચેરમેન ઉપસ્થિત રહ્યા છે.

આ સેન્સ પ્રક્રિયાની પ્રચાર પ્રસાર ની જવાબદારી અરૂણભાઇ નિર્મળ તેમજ વ્યવસ્થાની  જવાબદારી પ્રાગજીભાઈ કાકડીયા , તળસીભાઈ  તાલપરા, અલ્પેશભાઈ ઢોલરીયા, બાબુભાઈ નસીત, રાજુભાઈ ધારૈયા, હરેશભાઈ હેરભા, યુવા મોરચાના સતિષભાઈ શિંગાળા તથા જયેશભાઈ પંડ્યા બીપીનભાઈ સાવલિયા દિનેશભાઈ વિરડા નિલેશભાઈ ડેડાણીયા મનોજભાઈ કાછડીયા સચિનભાઈ બાબુભાઇ નશીત,  કાર્યાલય મંત્રી અગ્રાવત અલ્પેશ વિવેક સાતા કિશોર રાજપુત આરસી ભૂતે સંભાળી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.