સેન્સેક્સ 0.2 અને નિફ્ટી 0.3 ટકાથી નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 11000 ની નજીક બંધ થયા છે અને સેન્સેક્સ 37328.01 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 286 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 92.80 અંકોનો ઘટાડો જોવાને મળ્યો છે.
મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.62 ટકા સુધીને ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.65 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.66 ટકા સુધી ઘટાડાની સાથે બંધ થયા છે.
પીએસયુ બેન્ક, મેટલ, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસ અને એફએમસીજીમાં 2.43-0.48 ટકા સુધીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.64 ટકાના ઘટાડાની સાથે 28006.65 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી, ઑટો અને ફાર્મામાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ.
Trending
- કેન્દ્ર સરકારે પહેલગામ હુ*મ*લા બાદ મીડિયા પ્લેટફોર્મ્સ માટે જાહેર કરી એડવાઈઝરી
- દિશા પટનીએ સ્ટ્રેપલેસ યેલો મીની ડ્રેસમાં મચાવી ધૂમ
- વડોદરાના યુવકની હ*ત્યા કરી અને પછી….
- ભારત બનશે અમેરિકા માટે મુખ્ય iPhone સપ્લાયર!!!
- પહેલગામ આ*તં*ક*વાદી હુ*મ*લા બાદ સુરક્ષાદળો એક્શન મોડમાં,અનંતનાગમાં 175 શંકાસ્પદની અટકાયત
- 2025 અપડેટેડ Royal Enfield Hunter 350 ભારતમાં લોન્ચ….
- ઈરાનના મહત્વપૂર્ણ બંદર પર ભયાનક વિસ્ફોટ, 400 જેટલા લોકો ઘાયલ
- આ તારીખના રોજ રીલીઝ થશે ‘કેસરી વીર’