સ્ટોક માર્કેટ અપડેટ્સ: સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો જોવા મળ્યો છે.
નિફ્ટી 19,750 ની નજીક અને IOB 4% ઊછળ્યો છે જ્યારે ગ્લેનમાર્ક ફાર્મા 3% ઘટ્યો છે .
પ્રી-ઓપન સેશન: સેન્સેક્સ 15 પોઈન્ટ તૂટ્યો; નિફ્ટી 19,755 ની નીચે
આજે સવારે 7 :30 વાગ્યે GIFT નિફ્ટી (અગાઉની SGX નિફ્ટી) સકારાત્મક શરૂઆતનો સંકેત આપે છે.
NSE IX પર GIFT નિફ્ટી 30.5 પોઈન્ટ્સ અથવા 0.16 ટકાના ઘટાડા સાથે 19,692.50 પર ટ્રેડ થયો હતો, જે સંકેત આપે છે કે દલાલ સ્ટ્રીટ શુક્રવારે હકારાત્મક શરૂઆત તરફ આગળ વધી રહી છે.