ભારતીય બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. સેન્સેક્સમાં 353 પોઈન્ટ અને નિફ્ટીમાં પણ ઉછાળા સાથે કારોબાર થઈ રહ્યો છે. મિડ અને સ્મોલ કેપ શેરોમાં બજારને સારો એવો સપોર્ટ મળ્યો છે. બીએસઈના મિડ કૈપ ઇન્ડેક્સમાં 0.45 ટકા અને સ્મોલ કૈપ ઇન્ડેક્સમાં 0.43 ટકાના વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે.
જો કે સોનાની કિંમત સતત વધી રહી છે. COMEX પર તેમાં 1500 ડૉલર ઉપર કારોબાર થઈ રહ્યો છે.