ગાંધીનગર આયોજીત સીનીયર સીટીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ તા.૧૫-૧૬-૧૭ માર્ચ દરમ્યાન રમાનાર છે. રમતનું સ્થળ ગોધરા જે સ્પર્ધામાં ભાગ લેવા સુરેન્દ્રનગર સીનીયર સીટીઝન ક્રિકેટ ટીમ સુ.નગર રેલવે સ્ટેશનથી રવાના થતા ઈન્ટરનેશનલ ખ્યાતી પ્રાપ્ત હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી તથા સુરેન્દનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ કાંતીભાઈ ટમાલીયાએ શુભેચ્છા વિદાય આપી હતી અને ટીમને વિજયની શુભકામના વ્યકત કરી હતી ટીમમાં ભાગ લેનાર સભ્યો કેપ્ટન ભવાન ડાભી, મેનેજર પ્રકાશ ઠાકર, યોગેશભાઈ, હર્ષદભાઈ, લાભુભાઈ, હિંમતભાઈ, કુરેશીભાઈ, રસીકભાઈ, પ્રકાશભાઈ, ઈશ્ર્વરભાઈ, નયનભાઈ, ભગીરથસિંહ, યોગેશભાઈ (ભગો), દેવકરણભાઈ, તથા સૂનીલભાઈ છે. મેનેજર ઠાકરે ખેલાડીઓને સુંદર કોચીંગ આપી સખત મહેનત કરાવી છે.
Trending
- ગુજરાત : HMPV નો ત્રીજો કેસ નોંધાયો, અમદાવાદમાં 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ
- Poco એ લોન્ચ કર્યો ન્યુ X7 Pro, જાણો ફીચર્સ અને કિંમત…
- સરકારના નવતર પ્રયોગ થકી ત્રણ વર્ષમાં 16155 કરોડનું 87607 કિલો ડ્રગ્સ ઝડપાયું
- મોબાઈલ પ્રતિબંધ પ્રાથમિક શાળાઓમાં ફરજીયાત કરાશે: શિક્ષણ મંત્રી
- છૂટાછેડા પહેલા પકડાયો યુઝવેન્દ્ર ચહલ, આ સુંદરીને કરી રહ્યો છે ડેટ!
- અરવલ્લી: આંબલીયારા ગામના યુવકે પોલીસમાં ASI તરીકે ઓળખ આપી યુવકો સાથે છેતરપિંડી કેસનો મામલો
- મહેસાણા: LCB ટીમે નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કર્યો
- કેશોદ: તાલુકા પંચાયત પરિવારનો સ્નેહમિલન તેમજ ચિંતન શિબિરનો કાર્યક્રમ યોજાયો