કોરોના કાળ પછી સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌ પ્રથમ વખત અને રાજકોટમાં 7 સાત વર્ષે અણમોલ અવસર
પૂ.જે.પી.ગુરુદેવ ની પ્રેરણાથી સ્થાપિત થયેલ જૈન માઇનોરિટી સેવા ઓર્ગેનાઝેશન ઇન્ડિયા દ્વારા રાજકોટ માં રવિવારે સેમિનાર યોજાશે.
રાજકોટના અને સંપૂર્ણ ગુજરાતમાં જૈન માઈનોરિટીનું કાર્ય સેવા તરીકે સ્ટાર્ટ કરનાર એવા ખૂબ જાણીતા જૈન સમાજના સેવાભાવી અને હાઇકોર્ટ એડવોકેટ, જૈન માઈનોરિટીના જાણીતા – મોટીવેશનલ સ્પીકર પારસભાઈ હરસુખલાલ લાઠીયા દ્વારા એકદમ સચોટ માર્ગદર્શન પ્રાપ્ત થશે જે આપનાં જીવનની દિશા અને દશા બદલી નાંખશે તથા જીવનનાં ઘણા કાર્યક્ષેત્રની આર્થિક મૂંઝવણમાંથી બહાર નિકળવાનો સુંદર રસ્તો સેવામાં પ્રાપ્ત થશે તો આવો,
રવિવારે સવારે સવારે 9.45 થી 1.00 કલાક દરમિયાન સ્થળ એટલાન્ટિસ ટાવર “અ” વિંગ ગ્રાઉન્ડ ફ્લોર મિટિંગ હોલ, …. – બિગ બજાર સર્કલની અડોઅડ, ઈમ્પીરિયલ હાઇટ્સ ની બાજુમાં, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ. ખાતે યોજાશે
જેમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. 200 પુણ્યશાળીઓને જ આ સેમિનારમાં પ્રવેશ મળશે., ખૂબ જ અનુશાસન સાથે આ સેમિનાર અિિંંયક્ષમ કરવાનો રહેશે., આપની આર્થિક સમસ્યા ઓના સમાધાન માટે આ સેમિનાર અિિંંયક્ષમ કરવો જ રહ્યો.,
રજિસ્ટ્રેશન માટે સંપર્ક સૂત્ર મો.નં. 7623017777 જેમણે પણ આ સેમિનાર અિિંંયક્ષમ કરવો હોય તેમણે પોતાનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબરનો વોઇસ મેસેજ કરવો… ફોન નહીં.
ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી જૈનોને માઈનોરિટીમાં પ્રાપ્ત થતાં સર્વ ફાયદાઓ
(1) ઈ ડબ્લ્યુ એસ સર્ટિફિકેટ અને તેનાથી ખઇઇજ, ઊગૠ, યભિં નાં એડમિશનમાં, ફી માં અને સરકારી નોકરીમાં રિઝર્વેશનના ફાયદા ઊગૠ અને ગુજરાતી બન્ને લેવા,(2) સરકારી સહી અને સિક્કાવાળું “જૈન માઇનોરિટી સર્ટિફિકેટ અને તેના ફાયદા, (2-એ) સરકારી સર્ટિફિકેટ જ લેવા, (3) બિનઅનામત સરકારી સર્ટિફિકેટ, (4) સ્કોલરશીપ (ફક્ત 10 મિનિટ જ), (5) બિઝનેસ લોનમાં ઓછું વ્યાજ અને 25% સુધીની સબસીડીના ફાયદા, (6) ઇન્ડિયામાં ભણવા માટે 75 લાખ સુધીની લોન અને તેમાં ફાયદા. (સેવામાં બને તો ફાયદા સાથેની લોન પણ અપાવીશું), (7) 1.5 કરોડ સુધીની ફોરેન એજ્યુકેશન લોન અને તેમાં લાખોના ફાયદા (સેવામાં બને તો ફાયદા સાથેની લોન પણ અપાવીશું), (8) મેડિકલમાં ફાયદા,(9) ખઢજઢ માં લાખોના ફાયદા, બિન અનામત,આર.ટી.ઇ.,(10) મહિલા ગ્રુપને લોનનાં ફાયદા, (11) જૈન માઈનોરિટી સ્કુલ, કોલેજ, યુનીવર્સીટી બનાવનાર અને ભણનાર બંનેને ફાયદા – 50% સુધી રિઝર્વેશન, (12) ખશક્ષજ્ઞશિશિંયત – 6 ધર્મો વચ્ચે સેન્ટ્રલ ગવર્મેન્ટનું 4,000 કરોડનું બજેટ હોય છે., (13) જૈનોને પોતાને, ધર્મ અને ધર્મ સ્થાનકોને પ્રોટેક્શન, (14) હાઉસીંગની જૂની, ચાલુ, નવી સ્કીમમાં ફાયદા