ફોર્ચ્યુન હોટલમાં આયોજીત સેમીનારમાં લોકોને માર્ગદર્શન અપાયું
રાજકોટના ફોર્ચ્યુન હોટલ ખાતે ગ્રીન કાર્ડ એન્ડ ફોરેમ ઇન્વેસ્ટમેન્ટ ને લઇને સેમીનાર યોજાયો હતો.
આ તકે સ્મીત શાહએ જણાવ્યું હતું કે ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા ઇ.બી.એસ. છે. અને તેમણે જણાવ્યું હતું કે એ અહીંયા લોકોને એજયુકેશન નથી આ બાબતને લઇને જેમાં તેમને સારો રીપોન્સ મળી રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું. સાથે સાથે તેમણે આણંદ, સુરત, વડોદરામાં પણ આવા સેમીનાર કર્યા છે. તે લોકો ગ્રીન કાર્ડ માટેની બધી જ માહીતી આપે છે. ભાવીના ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેઓ ઇ.બી.ફાઇવ (ઇ.બી.એસ) પ્રોજેકટ લઇને આવ્યા છે. જેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમનો પ્રોજેકટ ફલોરિડા ક્ધટ્રા ઉપરબેસડ છે. તેમના પ્રોજેકટ માંં ઇન્વેસ્ટ કરવાથી લોકોને વીઝા મળે છે. સામાનય રીતે વિઝા મેળવવા સહેતું નથી. જયારે તમે તેમની કંપની માં ઇન્વેસ્ટ કરશો તો વિઝા તેમની કંપની માં ઇન્વેસ્ટ કરશો તો વિઝા આસાનીથી મળશે તે વડદદરા ના માઇગ્રેશન ઓપરસીસ માંથી આવે છે.