સેલવાસ સંઘ જિલ્લા પંચાયત દ્વારા ૧.૭૫ કરોડના ખર્ચે મસાટ પંચાયતના રોડ પહોળા કરવાનું કામ હાથ ધરાયું છે. જિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઈ કાકવા અને ઉપપ્રમુખ મહેશભાઈ ગાવિતના હસ્તે રસ્તો પહોળો કરવા અને ડામર કામનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતુ મસાટ પંચાયતના જિલ્લા મેમ્બર પ્રવિણભાઈ પટેલ, સરપંચ રવિયાભાઈ પટેલ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.ગ્રામજનોની સાથે ઓન્જનીયર બી.એસ.પટેલ અને કોન્ટ્રાકટરો હાજર રહ્યા હતા આ રસ્તો મેઈન રોડથી પહોળો થઈ પ્રાઈમરી હેલ્થ સેન્ટર સુધી બનાવવામા આવશે. જેથી ગ્રામજનોને આ રસ્તાથી રાહત થશે. રસ્તો પહોળો થયા બાદ ગ્રામજનોની આવન જાવન શરૂ થશે.
Trending
- #MaJaNiWedding : મલ્હાર ઠાકર અને પૂજા જોશીની મહેંદીનું સેલિબ્રેશન
- વિશ્વનો પ્રથમ માનવ કોણ હતો, જેની શોધથી માનવ વિકાસની સમગ્ર વાર્તા બદલાઈ ગઈ?
- નાના-મધ્યમ ઉદ્યોગોના વિકાસ થકી દેશની પ્રગતિમાં અનેરૂ યોગદાન
- વાર્ષિક 172.80 લાખ મે.ટન દૂધ ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં ચોથા ક્રમે
- ક્રાઇસ્ટ કોલેજના દિવાદાંડીરૂપી સ્પંદન કાર્યક્રમમાં 500 વિદ્યાર્થીઓ જોડાયા
- ડાંગ જિલ્લા આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા COTPA-2003 એક્ટ અન્વયે આકસ્મિક ચેકીંગ
- જુનાગઢ : ડોકટર બન્યા દેવદૂત
- અબડાસા: નિરોણાની પી.એ.હાઇસ્કૂલ મધ્યે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ