કહેવાય છે કલા એ કુદરત એ આપેલું વરદાન હોય છે લોકો ગમે તે કરે પણ હુન્નર કે કલાની કોપી ન કરી શકે ભારત દેશમાં અલગ અલગ રાજ્ય અલગ ભાષા તો અલગઅલગ કલા પણ છે દરેક કલા ની વિશેષ મહત્વ હોય છે દરેક કળા કઈક ને કઈક સંદેશ આપતી હોય છે કુદરતએ આપેલી કલા ઘણીવાર માણસ ને ફેમસ કરી દેતો હોય છે.
ખોડાપીપરમા યોજાયેલ સી.આર.સી. કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં ખાખડાબેલા પ્રા.શાળાના જાડેજા હરસિધ્ધિબા ધર્મેન્દ્રસિંહ અને રાઠોડ પ્રિયંકા શૈલેષભાઈ દ્વારા “વેસ્ટ વૉટર મેનેજમેન્ટ”ની કૃતિ રજૂ કરવામાં આવેલ. જેમાં પ્રથમ નંબર મેળવી તાલુકા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શન માટે પસંદગી થઈ છે . પસંદગી થતાં તેમના પરિવાર અને શાળાને તેમના પર ગર્વ થાય છે .