જ્યારે સૂટ્સની ખરીદીર કરવાની હોય તો થોડી સ્માર્ટનેસની સાથે કરો. તમારા બોડી ટાઇપ, સૂટની સાથે પહેરવામાં આવતી એક્સેસરીઝ અને શૂઝ આ બધી જ વાતો મહત્વની હોય છે. સામાન્ય રીતે યુવકો આ બાબતો ઉપર ખાસ ધ્યાન નથી આપતા પરંતુ વાત જ્યારે પરફેક્ટ દેખાવની હોય તો આ ટિપ્સ ખૂબ જ હેલ્પફૂલ સાબિત થશે.
લાંબી હાઈટ વાળા લોકોએ બોડી બ્રેકિંગ કરવાથી વધારે લાંબો લુક નહીં મળે
શોર્ટ હાઈટ વાળા લોકો સૂટની સાથે બેલ્ટ ના પહેરો તમામ એક્સેસરીઝ સ્લિમ હોવી જોઇએ જો તમે માપ આપી ને સૂટ સિવ્ડાવ્યો હોય તો બેલ્ટની જરૂર નહી પડે અને આ સૂટ પર જેકેટ પહેરો આનાથી તમારા પગ નાના દેખાશે અને પરફેકટ લુક લાગશે .
પહોળી બોડી હોય તો કેઝ્યુઅલ લુકમાં પણ શર્ટને ઈન કરી ઊપર જેકેટ પહેરો અને ઈન ક્યાંયથી ઢીલુના હોવું જોઈએ અને જેકેટના બટન બોલ ટાઈટ હોવા જોઈએ.