તહેવારોમાં દિવસો ચાલી રહ્યાં છે અને આખા રાજકોટમાં જગ્યા-જગ્યાએ સ્ટોલ જોવા મળે છે.ત્યારે રાજકોટ મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગે અખાદ્ય ખોરાકનો જથ્થો પકડી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ તહેવારને લઇને આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટનાં ખજૂર, ધાણીનાં જેવા ખોરાકનો જપ્ત કરી ૨૫૫ કિલોનો જથ્થાને નાશ કર્યો હતો. પ્રખ્યાત કમલેશ ટ્રેડિંગનું પ્રોડક્શન ખાતુ બંધ કરાવ્યું અને ક્વોલીટી મુદ્ે તેમને નોટીસ જારી કરવામાં આવી.
આરોગ્ય વિભાગની સફળ કામગીરીને રાજકોટ શહેરની જનસંખ્યાના હિત માટે સતત કાર્યરત છે. મોટાં નામોથી ચાલતા ધંધાર્થીઓને ત્યાં પણ ખોરાકનું ચેકિંગ કરી રહ્યાં છે.