રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ ની સુચના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉંડ મા હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે ભાયાવદર તાબે ના વડેખણ ગામે કાર નં. GJ 11 એસ ૫૯૩૪ વાળી માં ઈગ્લીશ દારૂ નો જથ્થો લઈ ને આવનાર હોય જે અનવયે વોચ માં રહેતા ઉપરોક્ત કાર આવતા તેનો ફિલ્મઢબે પીછો કરતા સદરહુ કાર *ચાલક ને રોકવાનો ઇસારો કરતા રોકાયેલ નહી જેથી તેનો પીછો કરી પરવડા ગામ ના પાટીયા પાસે ગાડી ને રોકી ચેક કરતા કાર ચાલક માલદે કાનાભાઇ વાળા રહે પરવડા તા.જામજોધપુર વાલો હોય ગાડી ની ઝડતી કરતા જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૫૬૭ કિ.રૂ ૧.૮૭.૫૦૦/ ત થા મારુતિ કાર ન. GJ ૧૧ એસ ૫૯૩૪ તથા મોબાઇલ એક મળી કુલ રૂ ૪.૮૯.૫૦૦ ના મુદામાલ સાથે મળી આવતા તેમજ આ દારુ પોતાને પુંજા મેરામણ સામળા રહે.જુનાગઢ વાળો આપી ગયેલ નુ જણાવતા આ કામે બંને વિરુધ ભાયાવદર પોસ્ટમાં ગુનો રજી કરાવેલ
Trending
- ભારતના સૌથી ખતરનાક રસ્તાઓ જ્યાં જવા માટે કલેજું જોઈએ!!!
- સી.એ. ફાઈનલના પરિણામમાં યશ ભાલાળાએ રાજકોટનું નામ દેશભરમાં રોશન કર્યું
- ગુજરાત : નાગરિકો હવે સીધી મુખ્યમંત્રીને ફરિયાદ કરી શકશે, આ સુવિધા શરૂ થઈ
- ટ્રાફીક ઝુંબેશનાં પગલે અકસ્માતમાં 12.71%નો નોંધપાત્ર ઘટાડો
- વાપી: છીરી ગામમાં 7 વર્ષીય બાળક સાથે દુ*ષ્કર્મ અને હ*ત્યાના આરોપીની ધરપકડ
- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સિવિલ હોસ્પિટલની મુલાકાતે : રીવ્યુ બેઠક
- અમરેલી: નકલી લેટરપેડ મામલે તાલુકા પંચાયત પ્રમુખે આપ્યો ખુલાસો
- વાપી: જૈન યુવક મંડળ અંગ્રેજી માધ્યમ શાળા અને P.M.M.S પ્રી-સ્કૂલ દ્વારા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું