- સિહોર તાલુકાના ઘાઘરી ગામે વૃદ્ધા સાથે બ-ળાત્કાર અને હ-ત્યાનો બનાવ
- 78 વર્ષીય ચંદ્રિકા ઉપાધ્યાયનો બે દિવસ પૂર્વે મળ્યો હતો મૃ-તદેહ
- પો-સ્ટમોર્ટમમાં થયો ખુલાસો
સિહોર તાલુકાના ઘાંઘળી ગામે એકલવાયું જીવન ગુજારતા નિવૃત્ત પોલીસ કર્મચારીના પત્ની 78 વર્ષીય ચંદ્રીકા ઉપાધ્યાયનું પોતાના નિવાસસ્થાને કોઈ અગમ્ય કારણસર મો*ત નિપજવાની ઘટના સામે આવી હતી. આ અંગે સિહોર પોલીસને ફરિયાદ મળતા સિહોર પોલીસ દ્વારા આ બાબતે શંકા ઉપજતા એ ડી દાખલ કરી મૃ*તદેહને પેનલ PM માટે મોકલી આપતાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર મૃ*તક વૃધ્ધાનું ગળું દબાવી મો*ત નિપજાવ્યા હોવાનું તેમજ PM રિપોર્ટ મુજબ મૃ*તકના ગુપ્ત ભાગે પણ ઇજાના નિશાન હોવાનું જાણવા મળતાં મૃ*તકનું મૃત્યુ અજાણ્યા શખ્સ દ્વારા દુષ્કર્મ ગુજારી દોરી વડે ગળું દબાવી મો*ત નિપજાવ્યુ હોવાનુ જાણવા મળ્યું હતું. આ અંગે સિહોર પોલીસ દ્વારા રેપ વિથ મ-ર્ડરનો ગુન્હો નોંધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સિહોર તાલુકાના ઘાંઘળી ગામમાં એકાંકી જીવન જીવતા એક 78 વર્ષના વૃદ્ધા બે દિવસ પહેલા મૃ*ત હાલતમાં મળી આવ્યા હતા અને તેમનું PM કરવામાં આવતાં પ્રાથમિક તપાસમાં વદ્ધાની હ-ત્યા થઇ હોવાનું જણાંતા સિહોર પોલીસે આ બનાવ અંગે અજાણ્યા શખ્સ સામે હ-ત્યાનો ગુનો દાખલ કર્યો હતો. તપાસમાં વૃદ્ધા સાથે દુ-ષ્કર્મ પણ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
અનુસાર માહિતી મુજબ, બે દિવસ પહેલા ઘાંઘળી ગામમાં રહેતા 78 વર્ષના વૃદ્ધા મૃ*ત હાલતમાં મળી આવતાં તેમના મૃ*તદેહને તપાસ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. ત્યારે તેમના ગળા પર નિશાનો જોવા મળતા તેમને ગળુ દબાવીને હ-ત્યા કરવામાં આવી હોવાનું જણાતા PM કરવામાં આવતાં હ-ત્યા થઇ હોવાનું સ્પષ્ટ થતા સિહોર પોલીસે અજાણ્યા શખ્સ સામે હ-ત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વૃદ્ધાના ગળા પર નિશાન જોવા મળતાં તેમની હ-ત્યા થઇ હોવાનું જણાયા બાદ પોલીસે PM કરાવ્યું હતું અને હાલ અજાણ્યા શખ્સ સામે હ-ત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વૃદ્ધા સાથે દુ-ષ્કર્મ પણ થયું હોવાની આશંકા જણાતા તે દિશામાં પણ હાલ તપાસ ચાલી રહી છે.