રિયલ લાઈફના બાજીરાવ અને મસ્તાની એટલેકે ‘દીપવીર’લગ્નના તાતણે તો બંધાય ગ્યાં છે. દીપિકા-રણવીરનાં બંનેએ ગઈ 14-15 નવેમ્બરે ઈટાલીના લેક કોમો ખાતે ખાનગી સ્તરે આયોજિત લગ્નસ મારંભમાં સાત ફેરા ફર્યાં હતાં.
દીપવીરે તેમના લગ્ન પછી ગઈ કાલે સોશિયલ મીડિયામાં તેમના લગ્નની તસવીરો શેયર કરી હતી અને એને બહુ જબરદસ્ત પ્રતિભાવ મળ્યો છે. કોંકણી અને સિંધી રિવાજ પ્રમાણે થયેલા આ લગ્નમાં દીપિકા અને રણવીર બંને જબરદસ્ત ખૂબસુરત લાગતા હતા.
દીપિકાએ તેનાં ઈન્સ્ટાગ્રામ પર એની મેહંદી સેરેમનીની તસવીરો પોસ્ટ કરી છે. મેહંદીની રસમ વખતની તસવીરોમાં બંને ને માનમૂકીને નાચતા પણ જોઈ સકો છો.
દીપિકા-રણવીર હવે બેંગલુરુમાં બુધવારે અને મુંબઈમાં 28 નવેમ્બરે રીસેપ્શન પાર્ટી આપવાનાં છે.
મહેંદીની રસમમાં ‘મસ્તાની’ ‘બાજીરાવ’ની થઈ ને નાચી
જુઓ ‘દીપવીર’નાં લગ્ન – મેહંદી વિધિની કેટલીક તસવીરો