તથાસ્તુ રિસોર્ટના જનરલ મેનેજર રીશભ કંસારા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ ટુરિઝમ ને મહત્તમ રીતે પ્રમોટ કરવું જોઈ એ તે ક્યાંક નથી થઈ રહ્યું જેને લઇ તથાસ્તુ રીસોર્ટ કે જે જંગલ ની મધ્યે આવેલું છે તેને મધ્યપ્રદેશ ટુરિઝમ ને પ્રોત્સાહન આપવાનું બીડું ઝડપ્યું છે સાથો સાથ તથાસ્તુ રિસોર્ટ એક એવું સ્થળ છે જેનો લાભ ગુજરાતની પ્રજા એ લેવો જોઈએ.
Trending
- Honda એ લોન્ચ કરી તેની ન્યુ 160c.c થી સજ્જ Honda SP160…
- આવનારી પેઢીને સ્વસ્થ-સશક્ત બનાવવા ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી પહોંચે તે આવશ્યક: આચાર્ય દેવવ્રત
- મૂલ્ય આધારિત શિક્ષણ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે મહત્વનું બની રહેશે- ડો.કુબેર ડીંડોર
- Surat: વડોદ ગામ બાપુનગર પાસે થયેલ યુવકની હ*ત્યાનો આરોપી ઝડપાયો
- ભરૂચ: શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી કુંવરજી હળપતી હસ્તે મોબાઈલ મેમોગ્રાફી યુનિટને લીલીઝંડી
- Year End2024:ભારતમાં લોન્ચ થયેલી ઈલેક્ટ્રિક કાર…
- Christmas party માટે પરફેક્ટ મેકઅપ !! આ ટિપ્સ દ્વારા ઘરે જ કરો મેકઅપ આર્ટિસ્ટ જેવો મેકઅપ
- Lookback 2024: ટોપ 5 સ્ટાર્સ સેલેબ્રિટીઝ વેડિંગ વિશે જાણો…