તેજસ્વી પ્રકાશ બ્લેક ડીપનેક ડ્રેસ પહેરેલી જોવા મળી હતી, તેના કિલર લુકને જોઈને બધાના શ્વાસ થંભી ગયા હતા. ‘નાગિન’ ફેમ તેજસ્વી પ્રકાશ ‘બિગ બોસ’ વિનર રહી ચૂકી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં, અભિનેત્રીનો એક ખૂબ જ અવિશ્વસનીય લૂક વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે, તમે પણ જુઓ તેનો લુક…