યે બારિસકા મોસમ…, બારસાતમે તુમસે મિલે હમ સજન…, ટીપ ટીપ બરસા પાની પાનીને આગ લગાયી… જેવા હિન્દી ફિલ્મોના ગીતો પણ વરસાદમાં પ્રેમનો કઈક અલગ જ રંગ હોય છે તેવું દર્શાવે છે. ત્યારે અહીં પણ એવી જ કંઈક વાત કરવાના છીએ જેમાં તમે વરસતા વરસાદમાં રમન્સનો એક અનોખો જ અનુભવ કરી શકો છો. એવી કેટલીક રોમાન્ટિક ટિપ્સ જેને તમે વરસાદમાં કરી પાર્ટનરને પ્રેમનો આહલગક હવે કરાવી શકશો.
વરસાદ એટલે પ્રેમની મોસમ , જેમાં ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય અને પ્રેમી યુગલ ગમે તેટલા દૂર હોય પરંતુ જયારે વરસાદ વરસતો હોય તેવા રોમાન્ટિક વાતાવરણમાં એકબીજાથી જાજીવાર દૂર નથી રહી શકતા.કહેવાય છે કે પાણી આગ બુઝાવે છે પરંતુ ચોમાસાનો વરસાદ બે પ્રેમીઓના પ્રેમની આગને વધુ જગાવે છે અને ચરમસીમાના સુખ તરફ લઈજાય છે.
ભીના ભીના વરસાદમાં સાથીનું ભીનું ભીનું શરીર કંઈક એવુંતો આકર્ષક લાગે છે ને એના ભીના ભીના વાળ જયારે તમને આડે છે તેવા સમયે શરીરમાં ઝણઝણાટી ઉત્પન્ન થયી જાય છે અને પછી બંને એકબીજામાં જાણે તલ્લીન થયી ગયા હોવ એમ એકબીજામાં સામે જાવ છો.
રેઇન સેક્સ માણ્યું છે ક્યારેય..?
વરસાદના આ રોમાન્ટિક વાતાવરણમાં રોમાન્સનો આનંદ જ કઈક અનેરો હોય છે.જેને તમે તમારા સાથી સાથે ઘરની બાળકની કે પછી એવી ખુલી જગ્યા જ્યાં તમે સાથી સાથે વરસાદમાં એકાંતની પળોને મણિ શકો તો એ પળોનો આનંદ લેવાનું ચૂંકશો નહિ.
વરસાદ, લોન્ગ ડ્રાઇવ, અને પછી…???
પ્રેમીઓનું સપનું હોય છે કે જયારે વરસાદ આવતો હોય ત્યારે તેના સાથી સાથે વરસાદમાં બહાર જાય અને તેની સાથે પ્રેમભરી પળોને ખુબ માણે, તો એવું કરવાથી ખચકાવ છો શુકામ , હવે જયારે પણ વરસાદ આવે ત્યારે નીકળી જાવ ગાડી લઈને અને ક્યાંક જો એકાંત મળે તો ત્યાં તમે તમારા પ્રેમને વધુ ગાઢ, વધુ નિકટ લાવી એકબીજામાં સામે જઈ શકો છો.