રંગીલા રાજકોટના રેસકોર્સ મેદાનમાં દરવર્ષે યોજાતા ભવ્ય લોકમેળાનો રવિવારે 11 વાગે પુરવઠા મંત્રી જયેશ રાદડિયાના હસ્તે ખુલ્લો મૂકયો હતો.પહેલા જ દિવસે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.લોકમેળામાં 3 લાખ લોકોએ આનંદ માણ્યો હતો.રાત્રીનો ખુબજ અદભૂત ડ્રોન વ્યૂ કેમેરામાં કેદ થયો હતો.
નર્મદાનાં ડેમના પિકચરવાળા 3જી સેલ્ફિ કોર્નર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.યુવાવર્ગ રાત પડીને ઉમટી પડ્યો હતો.