ઓનલાઇન લીક થઇ ગઇ તસવીર :-
ગઇકાલથી ઇન્ટરનેટ પર રૂ.૫૦ની નવી નોટની તસવીરો ફરતી થઇ છે એવુ માનવામાં આવે છે કે રિઝર્વ બેંકમાંથી કોઇએ આ તસવીરો ઓનલાઇન લીક કરી દીધી છે.
– સરકારે પુર્વ જાહેરાત કરી હતી કે તે ૫૦૦ અને ૨૦૦૦ પછી હવે રૂ.૫૦ તથા ૨૦ની નવી નોટો પણ બહાર પાડશે. અને હવે ગ્રીન રંગની નોટ રૂ.૫૦ની નવી નોટ હોવાનું કહેવાઇ રહ્યું છે.
સમર્થન નથી મળ્યુ :-
– ઇન્ટરનેટર વાઇરલ થયેલ રૂ.૫૦ની નવી નોટના ફોટોઝને હજી સુધી સત્તાવર સમર્થન મળ્યુ નથી.