રૂબીનાએ અલગ-અલગ પોઝમાં તેના ફોટા શેર કર્યા. જેમાં તેણીને ફુલ સ્લીવ્ઝ સાથે લાલ સાટિન બોડીસૂટ પહેરેલી જોઈ શકાય છે.જેમાં તે લાલ ગુલાબ જેવી દેખાય રહી છે. તેના ગ્લેમઅપ મેકઅપ દેખાવમાં ચળકતા ગુલાબી હોઠ, બ્લશ ગાલ, ચમકદાર આઈશેડોનો સમાવેશ થાય છે. રૂબીનાના વાળ સોફ્ટ વેવ્સમાં સ્ટાઇલ કરેલા છે. એસેસરીઝ માટે, તેણીએ લીલા લોકેટ સાથે હીરાની સાંકળ અને મેચિંગ એરિંગ્સ પસંદ કરી. ફૂટવેર માટે તેણીએ સિલ્વર હીલ્સ પહેરી હતી, જેના પર મોતી લટકેલા હતા. જેમાં તે ખુબજ સ્ટાઈલીસ્ટ લાગી રહી છે.